SSC (સ્ટાફ સિલેક્શન કમિશન) દ્વારા GD કોન્સટેબલ માટે અગત્યની સૂચના
પોસ્ટ : GD (જનરલ ડ્યૂટી) કોન્સટેબલ
ફોર્મમાં કરેક્શન (સુધારો) તા. : 04.01.2024 થી 06.01.2024 સુધી (રાત્રે 11:00 વાગ્યા સુધી) કરી શકાશે.
::: અગત્યની સૂચના :::
- GD કોન્સટેબલ ભરતી માટે ઉમેદવારોને રજૂઆત છે કે છેલ્લી તારીખ એટલે કે 31/12/2023 પહેલા ઓનલાઈન અરજી કરવી અને છેલ્લી તારીખની રાહ ન જોવી.
- રિજેક્ટ ફોર્મ ની શક્યતાને ટાળવા માટે છેલ્લી તારીખ પહેલા ફોર્મ ભરી લેવું
- છેલ્લી તારીખે સર્વર પર ભારે ટ્રાફિકને કારણે વેબસાઇટ ઓપન થશે નહીં.
- કોઈ પણ સંજોગોમાં તારીખ લંબાવવામાં આવશે નહીં,
- અને અરજીઓની રજૂઆત કોઈપણ સંજોગોમાં મંજૂર કરવામાં આવશે.
SSC (સ્ટાફ સિલેક્સન કમિશન) દ્વારા GD કોન્સટેબલ માટે ભરતી.
પોસ્ટ : GD (જનરલ ડ્યૂટી) કોન્સટેબલ
>>> BSF
>>> CISF
>>> CRPF
>>> SSB
>>> ITBP
>>> AR
>>> SSF
લાયકાત : 10 પાસ
કુલ જગ્યા : 26,146
::: ફોર્મ માટે અગત્યની તારીખ :::
>>> ફોર્મ શરૂ થવાની તા. : 24/11/2023
>>> ફોર્મ છેલ્લી તા. : 31/12/2023
>>> ઓનલાઈન ફી માટે છેલ્લી તા. : 01/01/2024
>>> ફોર્મમાં સુધારો (કરેક્શન) તા. : 04/01/2024 થી 06/01/2024
>>> CBE પરીક્ષા તા. : February-March, 2024
ઉંમર : 18 થી 23 વર્ષ ((છૂટછાટ લાગુ પડશે)
>>> ઉમેદવારનો જન્મ 02/01/2001 થી 01/01/2006 ની વચ્ચે હોવો જોઈએ....
::: ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ :::
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- ધો.10 ની માર્કશીટ
- જો અગાઉ SSC માં ફોર્મ ભરેલ હોય તો તે ID અને પાસવર્ડ
::: નોંઘ :::
- જો રજીસ્ટ્રેશન કરેલ હોય અને ID અથવા પાસવર્ડ ભુલાઈ ગયો હોય તો ફરગેટ પાસવર્ડની મદદથી ફરી મળી શકશે.
- ફોટો જાહેરાત પ્રસિદ્ધ થયાના 3 મહિનાથી વધારે જૂનો ન હોવો જોઈએ.
- ફોટોની નીચે ફોટો જે તારીખે પડાવેલ છે તે તારીખ લખવાની રહેશે.
- ફોટો કેપ (ટોપી) , અને ચશ્મા વગરનો હોવો જોઈએ.
<> <> ભરતી નોટિફિકેશન : અંહી ક્લિક કરો
👉 વેબ સાઇટ માટે : અંહી ક્લિક કરો
ફોર્મ Submit કરવા સમયે કઈ પોસ્ટમાં ભરતી થવું છે તે પૂછશે ત્યાં પોસ્ટિંગ પ્રમાણે Code સિલેક્ટ કરવાના રહેશે...
પોસ્ટિંગ અને Code નીચે પ્રમાણે રહેશે...
👇👇👇
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
રજીસ્ટ્રેશન માટે
https://ssc.nic.in/Registration/Home
લોગીન માટે
આ જાહેરાત તમારા મિત્રોને વોટ્સેપ કરો.
0 Comments