SMC (સુરત મહાનગરપાલિકા) દ્વારા ભરતી જાહેર
:: પોસ્ટ ::
ત્રીજી શ્રેણી ક્લાર્ક (વર્ગ - 4)
કુલ જગ્યા : 146
ફોર્મ શરૂ થયાના તા. : 29/12/2023
ફોર્મ છેલ્લી તા. : 15/01/2024
લાયકાત : ગ્રેજ્યુએટ
કોઈ પણ વિધ્યાશાખા મા સ્નાતક
ઉમેદવાર ને ગુજરાતી માં વાંચતાં લખતા બોલતા આવડતું હોવું જોઇયે કમ્પ્યુટર ઉપર ગુજરાતી મા 30 શબ્દ પ્રતિ મિનિટ ની ઝડપ જરૂરી
ઉમેદવાર ને અંગ્રેજી માં વાંચતાં લખતા બોલતા આવડતું હોવું જોઇયે કમ્પ્યુટર ઉપર ગુજરાતી મા 40 શબ્દ ની પ્રતિ મિનિટ ઝડપ જરૂરી
ઇન્ટરનેટ દ્વારા ઇ મેઈલ , સર્ચ તેમજ નેટ સર્ફિંગ ની જાણકારી ને અગ્રિમતા
>>> નોટિફિકેશન માટે : અંહી ક્લિક કરો
👉 વધુ માહિતી માટે : અંહી ક્લિક કરો
કોલ લેટર માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
0 Comments