ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા ટ્રાફિક બ્રિગેડની ભરતી
પોસ્ટ : ટ્રાફિક બ્રિગેડ
ઉંમર : 18 થી 35 વર્ષ.
લાયકાત : 12 પાસ
અરજી તા. : 01/01/2023 થી 05/01/2024 સુધીમાં જમા કરાવવાનું થશે
>> જરુરી ડૉક્યુમેન્ટ <<
12 માર્કશીટ (ટ્રાયલ સર્ટિ સાથે)
LC (સ્કૂલ લિવિંગ)
NCC સર્ટિ ( જો હોય તો )
CCC સર્ટિ ( જો હોય તો )
બાયોડેટા ફોર્મ
બાયોડેટા ફોર્મની 2 કોપી તથા બધા ડૉક્યુમેન્ટ સાથે
તા. 08/01/2024 ને સોમવારના રોજ પોલીસ હેડ ક્વાટર અમરેલી ખાતે રૂબરૂ હજાર રહેવાનુ રહશે.
અરજી કરતાં પહેલા નીચે આપેલ જાહેરાત સંપૂર્ણ વાંચી લેવી..
ટ્રાફિક જાગૃતિ ના ભાગરૂપે ટ્રાફિક બ્રિગેડ જવાનોની માનદ સેવા તરીકે યુવક / યુવતી ઑ ની ભરતી કરવાની છે . નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવા મા આવે છે
અરજદાર જે તે નગરપાલિકા વિસ્તાર નો હોવો જોઇયે
શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછું 12 પાસ હોવું જોઇયે
અરજદાર ની ઉમર 18 થી 35 વર્ષ ની વાય ના હોવા જોઇયે
ઊંચાઈ પુરુષ માટે 5 ફૂટ 5 ઇંચ અને મહિલા માટે 5 ફુટ હોવી જોઇયે
જે તે અરજદાર સરકારી અથવા બિન સરકારી સંસ્થા કે રોજમદાર કર્મચારી તરીકે ફરજ બજાવતા ના હોવા જોઇયે
આ નિમણૂક ફક્ત કસોટી ના ધોરણે પાસ થનાર ને જ આપવામાં આવશે
0 Comments