Ad Code

માનવ કલ્યાણ યોજના|માનવ કલ્યાણ યોજના 2024|માનવ કલ્યાણ યોજના 2022|માનવ કલ્યાણ યોજના pdf|માનવ કલ્યાણ યોજના - 2024|માનવ કલ્યાણ યોજના સિલાઈ મશીન|માનવ ગરિમા યોજના|#માનવ કલ્યાણ યોજના|માનવ કલ્યાણ યોજના ડ્રો|માનવ કલ્યાણ યોજના ફોર્મ|માનવ કલ્યાણ યોજના online|માનવ કલ્યાણ યોજના ઓનલાઈન,#માનવ કલ્યાણ યોજના 2024|માનવ ગરીબ કલ્યાણ યોજના|માનવ કલ્યાણ યોજના ૨૦૨૪-૨૫|#માનવ કલ્યાણ યોજના 2024_25|માનવ કલ્યાણ યોજના ગુજરાત 2024|માનવ કલ્યાણ યોજના ડોક્યુમેન્ટ

 

માનવ કલ્યાણ યોજના

(ગરીબ કલ્યાણ મેળો)

રૂ. 25000/- ની કિંમતના સાધનો ફ્રી (મફત) માં

(ધંધા માટે સાધનો ફ્રી માં)


અંદાજિત 28 ધંધા/રોજગાર માટે 25 હજારની કિંમતના સાધનો વિનામુલ્યે (મફત)માં

 

>>>  યોજનાનો હેતુ

  • નાનો ધંધો-રોજગાર કરવા ઇચ્છુક હોય તેવી વ્યક્તિઓને સ્વરોજગારીના ધંધા- રોજગાર અનુરૂપ કિટ્‍સ આપવામાં આવે છે.


>>>  નિયમો અને શરતો

***   અરજદારશ્રીની વય મર્યાદા ૧૮ થી ૬૦ વર્ષ હોવી જોઇએ.

***   અનુસૂચિત જાતિના લોકો કે જેઓની વાર્ષિક મર્યાદા ગ્રામ્યવિસ્તારમાં ₹ ૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તારમાં ₹. ૧,૫૦,૦૦૦ ધરાવતા હોય.

***   અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિ માટે કોઇ આવક મર્યાદા નથી.

***   લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા આ યોજના હેઠળ અગાવ લાભ લીધેલ હશે તો પુન: આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર નથી.

***   સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિના ઇસમોને તેઓનું જીવન ગરિમા પુર્ણ રીતે જીવી શકે અને જાતે જ નાના વ્યવસાયોમાં સ્વરોજગારી મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે માનવ ગરીમા યોજના અમલમાં આવેલ છે.

***   માનવ ગરીમા યોજનામાં દરજી કામ, વિવિધ પ્રકારની ફેરી,પંચર કીટ,બ્યુટી પાર્લર, દુધ-દહીવેચનાર,મોબાઇલ રીપેરીંગ વિગેરે જેવા કુલ-૨૮ વ્યવસાય(ટ્રેડ)માં રૂ.૨૫,૦૦૦/-ની મર્યાદામાં વિના મુલ્યે સાધન સહાય (ટૂલ કીટ્સ) આપવામાં આવે છે


નોંધ : - ગયા વર્ષે જે ઉમેદવારો એ અરજી કરેલ છે,અને તેમની મંજૂર થયેલી છે પણ ડ્રો માં પસંદગી થયેલી નથી તે ઉમેદવારોએ ફરી અરજી કરવાની રહેશે નહીં


>>>  માનવ કલ્યાણ યોજના હેઠળ મળવા પાત્ર ટૂલકીટસ (યાદી નીચે મુજબ છે.)


>>>  રજુ કરવાના ડોક્યુમેન્‍ટ

  • ફોટો/સહી 
  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • રેશંકાર્ડમાં નામ હોય તે બધા સભ્યોના આધારકાર્ડ નંબર
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકરાર/ચુંટણી કાર્ડ/પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજો પૈકી કોઈ એક)
  • અરજદારની જાતિ નો દાખલો
  • વાર્ષિક આવક નો દાખલો
  • અભ્યાસનો પુરાવો
  • ઇ શ્રમ કાર્ડ
  • બાંહેધરીપત્રક 
  • મોબાઈલ નંબર (ચાલુ હોય તે અને કાયમી હોય તેવો જ મોબાઈલ નંબર આપવો.)
  • ઈમેઈલ આઇડી (ઈમેઈલ ચાલુ હોય તે આપવું.)


>>> ફોર્મ ભરતા સમયે ખૂબ જ કાળજી લેવી, અને ફોર્મની સંપૂર્ણ વિગત ધ્યાનપૂર્વક વાંચી લેવી, ફોર્મ ભર્યા બાદ તમામ વિગત એક વાર જાતે તપાસી લેવી... 

>>> ફોર્મ ભરતા સમયે જો બની શકે તો તમામ ઓરીજનલ ડૉક્યુમેન્ટ અપલોડ કરવા.


ફોર્મ શરૂ થાય તે પહેલા બધા જરૂરી ડૉક્યુમેન્ટ તૈયાર કરી રાખવા...


વધુ માહિતી માટે : અંહી ક્લિક કરો 


વેબસાઇટ માટે : અંહી ક્લિક કરો 


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો

રજીસ્ટ્રેશન માટે

https://e-kutir.gujarat.gov.in/Registration.aspx

લૉગિન માટે

https://e-kutir.gujarat.gov.in/Index.aspx

Post a Comment

0 Comments