Ad Code

જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક|જ્ઞાન સહાયક ભરતી|જ્ઞાન સહાયક કાયમી ભરતી|જ્ઞાન સહાયક માહિતી|જ્ઞાન સહાયક માધ્યમિક કોલ લેટર|શિક્ષણ સહાયક ભરતી|જ્ઞાન સહાયક ભરતી માટે ઓનલાઇન ફોર્મ|જ્ઞાન સહાયક|જ્ઞાન સહાયક ભરતી અરજી|જ્ઞાન સહાયક ભરતી ન્યુઝ|જ્ઞાન સહાયક ભરતી જાહેરાત ૨૦૨૩|જ્ઞાન સહાયક ભરતી મહત્વના સમાચાર|જ્ઞાન સહાયક ભરતી 2024|જ્ઞાન સહાયક ભરતી 2023|જ્ઞાન સહાયક ભરતી 2024 |જ્ઞાન સહાયક ભરતી ફોર્મ|જ્ઞાન સહાયક ભરતી જાહેર|જ્ઞાન સહાયક ભરતી ઓનલાઇન ફોર્મ|શિક્ષણ સહાયક ભરતી 2024 ગુજરાત

ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત શાળાઓમાં જ્ઞાન સહાયક માટે ભરતી 

:: પોસ્ટ ::

  • જ્ઞાન સહાયક (માધ્યમિક)
  • જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક)

ફોર્મ શરૂ તા. : 27/07/2024

ફોર્મ છેલ્લી તા. : 05/08/2024


જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક) માટે ઉમેદવારો તારીખ ૨૭/૦૭/૨૦૨૪ ૧૪:૦૦ કલાકથી તારીખ ૦૫/૦૮/૨૦૨૪ ૨૩:૫૯ કલાક સુધી ઓનલાઈન અરજી કરી શકશે.


:: માર્ગદર્શિક સૂચનાઓ ::

⇒ જ્ઞાન સહાયક (માધ્યમિક) : અંહિ ક્લિક કરો 

⇒ જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક) :અંહિ ક્લિક કરો 

⇒ ફોર્મ ભરવા માટે માર્ગદર્શિકા :અંહિ ક્લિક કરો 

👉 વધુ માહિતી માટે : અંહિ ક્લિક કરો 

>> ફોર્મ ભરવા માટે જરૂરી ડોકયુમેન્ટ <<

  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • સ્કૂલ લિવિંગ (LC)
  • જાતિનો દાખલો (લાગુ પડે તે)
  • ધો. 10 અને 12 માર્કશીટ
  • શૈક્ષણિક લાયકાતની બધી માર્કશીટ અને ડિગ્રી સર્ટિ.
  • TAT - માર્કશીટ
  • મોબાઈલ નંબર (ચાલુ હોય તે જ આપવું)
  • મેઈલ ID (ફોનમાં લૉગિન હોય તે જ આપવું)


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.

માધ્યામિક માટે

http://gyansahayak.ssgujarat.org/Candidate/CandidateLogin

ઉચ્ચતર માધ્યમિક

http://hscgyansahayak.ssgujarat.org/Candidate/CandidateLogin/

Post a Comment

0 Comments