નવોદય વિદ્યાલય ધો-6 (VI) એડમિશન ફોર્મ.
નવોદય વિદ્યાલય સમિતિ
:: ફોર્મ માટે અગત્યની તારીખ ::
ફોર્મ શરૂ તા. : 20/07/2024
ફોર્મ છેલ્લી તા. : 16/09/2024
ફોર્મ ભરવા માટે બાળકની જન્મ તારીખ : 01/05/2013 થી 31/07/2015 વચ્ચે ની હોવી જોઈએ.
નવોદય વિદ્યાલય મા ધોરણ 6 મા પ્રવેશ માટેના ફોર્મ ભરાવાનુ ચાલુ થઈ ગયેલ છે.
:: ફોર્મ ભરવા માટે જરૂરી વિગત ::
- બાળકનો ફોટો સહી
- ધો. 3 અને 4 અને 5 ની વિગત
- આધાર કાર્ડ (બાળકનું)
- વાલીની સહી
- સર્ટિફિકેટ (સર્ટિફિકેટ જે વેબસાઇટ પર આપેલ છે તેની પૂરી વિગત ભરી અપલોડ કરવું.)
>>> બુકલેટ માટે : અંહિ ક્લિક કરો
👉 વધુ માહિતી માટે : અંહિ ક્લિક કરો
👉 વેબ સાઇટ માટે : અંહિ ક્લિક કરો
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
👇👇👇
0 Comments