Ad Code

vmc recruitment|vmc recruitment 2024|vmc recruitment 2023|vmc recruitment mphw|vmc recruitment admit card|vmc recruitment junior clerk|recruitment|vmc recruitment payment|vmc new recruitment 2023|vadodara municipal recruitment|vmc recruitment online payment|vmc recruitment 2024 apply online|vmc|vmc staff nurse recruitment 2024|vmc online recruitment application|vadodara municipal corporation recruitment|vadodara municipal corporation recruitment 2023

 VMC (વડોદરા મ્યુન્સિપાલ કોર્પોરેશન) દ્વારા ભરતી.

પોસ્ટ : સૈનિક (ફાયરમેન)


કુલ જગ્યા : 32


ફોર્મ શરૂ તા. : 16/07/2024 (13:00 કલાકે)

ફોર્મ છેલ્લી તા. : 06/08/2024 (23:59 કલાક સુધી)

લાયકાત : 10 પાસ


>>> સરકાર માન્ય સંસ્થાનો ફાયર મેન કોર્સ પાસ કરેલ હોવો જોઈએ

>>> બચાવ કાર્ય આવડે તે મુજબનું તરતા આવડવું જોઈએ

>>> ગુજરાતી લખતા, વાંચતાં અને બોલતા આવડવું જોઈએ


શારીરિક ધોરણ

  • >>> ઉંચાઇ : 165 સે.મી.
  • >>> વજન : 50 કિલો ગ્રામ

>>> છાતી :- 

  • સામાન્ય - 81 સે.મી.
  • ફૂલવેલી - 86 સે.મી.


પગાર : 26,000/- ફિક્સ


ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન : અંહી ક્લિક કરો

::: ચલણ :::

જનરલ માટે : 400/-

અન્ય માટે : 200/-


>>> જરૂરી ડૉક્યુમેન્ટ <<<

  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • (તા. 01/04/2022 થી 31/07/2024 દરમ્યાન ઇશ્યુ થયેલ હોવું જોઈએ)
  • EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
  • (તા. 01/08/2021 થી 31/07/2024 દરમ્યાન ઇશ્યુ થયેલ હોવું જોઈએ)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • ગ્રેજ્યુએટની માર્કશીટ
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)

👉 વેબ સાઇટ માટે : અંહી ક્લિક કરો


ફોર્મ ભરવા નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.

👇👇👇

https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx

Post a Comment

0 Comments