GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસ) દ્વારા LLB એડમીશન ફોર્મ શરૂ
કોર્સ : LLB
ફોર્મ શરૂ તા. : 20/08/2024 (04:00 Pm)
>>> ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ <<<
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (OBC માટે)
- EWS સર્ટિ (જનરલ માટે)
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- ધો 10 અને 12 ની માર્કશીટ
- ગ્રેજ્યુએટની તમામ માર્કશીટ
- મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
- ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://gcas.gujgov.edu.in/index.aspx
*******************
GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસ) દ્વારા UG અને PG એડમીશન ફોર્મ ફરી શરૂ...
UG માટે તારીખ : 04 થી 06 જુલાઇ 2024 સુધી...
PG માટે તારીખ : 01 થી 03 જુલાઇ 2024 સુધી...
Single Application... Multiple Opportunities...
અરજી એક.... વિકલ્પ અનેક
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
રજીસ્ટ્રેશન માટે
https://gcasstudent.gujgov.edu.in/applicants/QuickRegistration.aspx
લૉગિન માટે
https://gcasstudent.gujgov.edu.in/Applicants/Login.aspx
>> UG અને PG માટે રાઉન્ડ 2 અને 3 તારીખ <<
એડમીશન કન્ફોર્મ કરવા માટે છેલ્લી તા. : 29/06/2024
ઓફર લેટર માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://gcasstudent.gujgov.edu.in/applicants/login.aspx
>> UG પ્રવેશ માટે જરૂરી તારીખો <<
👇👇
મેરીટ લિસ્ટ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://gcasstudent.gujgov.edu.in/applicants/login.aspx
>> PG પ્રવેશ માટે જરૂરી તારીખો <<
👇👇
**********************
GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસ) દ્વારા એડમીશન ફોર્મ...
Single Application... Multiple Opportunities...
અરજી એક.... વિકલ્પ અનેક
>> UG મા પસંદગીનો ઓર્ડર કેવી રીતે આપવો તે માટે માર્ગદર્શન <<
👇👇
GCAS દ્વારા એડમીશન ફોર્મ તારીખ વધારવામાં આવેલ છે.
UG - સ્નાતક માટે છેલ્લી તા. : 02/06/2024
PG અનુસ્નાતક માટે છેલ્લી તા. : 13/06/2024
>> એડમીશન માટે વધારેલ તારીખ
GCAS (ગુજરાત કોમન એડમિશન પોર્ટલ) શું છે?
ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા સરકારી યુનિવર્સિટીઓ + સલગ્ન કોલેજ પ્રવેશ માટેની નોંધણી પ્રક્રિયા માટે કોમન એડમિશન પોર્ટલ બહાર પાડવામાં આવ્યું છે. આમાં આર્ટ્સ,કોમર્સ,સાયન્સ,રૂરલ અને અન્ય તમામ વિધ્યા શાખાઓનો સમાવેશ થાય છે
નવા શૈક્ષણિક સત્રથી શરૂ થતા B.A., B.Com, B.Sc., BBA, BCA વગેરે માં પ્રવેશ માટે આખા ગુજરાતની બધી જ ગવર્મેન્ટ યુનિવર્સિટીની કોલેજો માટે કોમન એડમિશન સિસ્ટમ અમલમાં આવે છે.
ગુજરાત રાજ્યની સરકારી, બિનસરકારી અનુદાનિત, સેલ્ફ ફાઇનાન્સ, ઓટોનોમસ આર્ટસ, કોમર્સ, સાયન્સ, બી.એડ., લો કોલેજોમાં તેમજ યુનિવર્સિટી સંલગ્ન અનુસ્નાતક કક્ષાના અને પીએચ.ડી. વગેરે અભ્યાસક્રમોના પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ પોર્ટલ (GCAS)ના માધ્યમથી રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
01-04-2024 થી લઈ ધોરણ 12નું પરિણામ જાહેર થયાના બે અઠવાડીયા સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે.
એડમીશન ફી : 300/-
છેલ્લી તા. : 28/05/2024
>> રજીસ્ટ્રેશન માટે ડોકયુમેન્ટ <<
- આધાર કાર્ડ
- ફોટો/સહી
- જાતિનો દાખલો (લાગુ પડે તે)
- નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ (ફક્ત OBC માટે)
- EWS સર્ટિફિકેટ (10% અનામત વર્ગ માટે)
- સ્કૂલ લિવિંગ
- માર્કશીટ
- આવકનો દાખલો
- મોબાઈલ નંબર
- મેઇલ ID
યુનિવર્સિટી મુજબના કોર્સની યાદી જોવા માટે : અંહિ ક્લિક કરો
કોર્સ મુજબ યુનિવર્સિટી - કોલેજ યાદી : અંહિ ક્લિક કરો
>>> ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ <<<
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (OBC માટે)
- EWS સર્ટિ (જનરલ માટે)
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- માર્કશીટ
- મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
- ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
>>> જનરલ ઇન્સ્ટ્રક્શન માટે : અંહિ ક્લિક કરો .
>>> માહિતી માર્ગદર્શિકા માટે :અંહિ ક્લિક કરો
👉 વેબ સાઇટ માટે : અંહિ ક્લિક કરો
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
0 Comments