Ad Code

રાજય વેરા નિરીક્ષક|રાજ્ય વેરા નિરીક્ષક ભરતી ૨૦૨૪ ગુજરાત|ગુજરાત રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ૩ ભરતી|gpsc રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ૩ ભરતી ૨૦૨૪|રાજ્ય વેરા નિરીક્ષક ટેસ્ટ #10

 GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા ભરતી

કુલ જગ્યા : 450


ફોર્મ શરૂ થવાની તા. : 12/08/2024 (બપોરના 13:00 કલાકે)

ફોર્મ છેલ્લી તા. : 31/08/2024 (રાત્રીના 11:59 કલાક)

>> પોસ્ટ <<

  • નાયબ બાગાયત નિયામક
  • સાયન્ટિફિક ઓફિસર (ફોરેન્સિકસાયકોલોજી જૂથ)
  • ટેકનીકલ એડવાઈઝર
  • વીમા તબીબી અધિકારી (આયુર્વેદ)
  • લેક્ચરર (સિલેકશન સ્કેલ) ગુજરાત નર્સિંગ સેવા
  • લેક્ચરર (સીનીયર સ્કેલ) ગુજરાત નર્સિંગ સેવા
  • પેથોલોજીસ્ટ (તજજ્ઞ સેવા)
  • મનોરોગ ચિકિત્સક (તજજ્ઞ સેવા)
  • માઈક્રોબાયોલોજીસ્ટ (તજજ્ઞ સેવા)
  • પેથોલોજીસ્ટ, વર્ગ-૧, કા.રા.વિ.યો
  • રાજય વેરા નિરીક્ષક
  • આસીસ્ટન્ટ મેનેજર
  • મદદનીશ ઇજનેર (સીવીલ)
  • હેલ્થ ઓફિસર
  • મદદનીશ ઇજનેર (વિદ્યુત)
  • જુનિયર ટાઉન પ્લાનર
  • અધિક મદદનીશ ઇજનેર (યાંત્રિક)
  • સ્ટેશન ઓફિસર



નોટિફિકેશન માટે : અંહિ ક્લિક કરો 


:: ચલણ ::

SC/ST/OBC/ EWS/ એક્સ સર્વિસમેન માટે : ચલણ નથી

અન્ય માટે : Rs.100/- + ચાર્જ


>> જરૂરી ડૉક્યુમેન્ટ <<

  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • ગ્રેજ્યુએટની માર્કશીટ
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
  • હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ
  • જો Ojas માં રજીસ્ટ્રેશન હોય તો રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ સાથે રાખવા...

નોંધ : કન્ફોર્મેશન નંબર નો ઉપયોગ કરીને જાહેરાત ની અંતિમ તારીખ સુધી અરજીમા સુધારા/વધારા કરી શકાશે.


વધુ માહિતી માટે : અંહિ ક્લિક કરો 


વેબ સાઇટ માટે :અંહિ ક્લિક કરો 

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો

👇👇👇

https://gpsc-ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8=

Post a Comment

0 Comments