મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી પ્રથમ રાઉન્ડ ચોઈસ ફિલિંગ જાહેર
કોર્સ : મેડીકલ (MBBS), ડેન્ટલ(BDS) ,આયુર્વેદીક(BAMS) તથા હોમિઓપેથીક (BHMS)
ચોઈસ ફિલિંગ માટે તા. : 25/08/2024 થી 29/08/2024 (બપોરે 12:00 કલાક સુધી)
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://medadmgujarat.ncode.in/UG/Candidate/Candidate_Default.aspx
👉 વધુ માહિતી માટે : અંહિ ક્લિક કરો .
*****************************
મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી એડમિશન મેરીટ લિસ્ટ જાહેર....
કોર્સ : મેડીકલ (MBBS), ડેન્ટલ(BDS) ,આયુર્વેદીક(BAMS) તથા હોમિઓપેથીક (BHMS)
👉 વધુ માહિતી માટે :અંહિ ક્લિક કરો
મેરીટ લિસ્ટ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://medadmgujarat.ncode.in/UG/Index.aspx
મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી સ્નાતક અભ્યાસક્રમ માટે એડમિશન....
કોર્સ : મેડીકલ (MBBS), ડેન્ટલ(BDS) ,આયુર્વેદીક(BAMS) તથા હોમિઓપેથીક (BHMS)
::: મહત્વપૂર્ણ સૂચના :::
- ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે પિન રૂ.૧,૦૦૦/- (નોન-રીફંડેબલ) રૂ.૧૦,૦૦૦/- (રીફડેબલ સીક્યુરીટી ડીપોઝીટ) કૂલ રૂ.૧૧,૦૦૦/- પૂરા ની ચુકવણીથી ખરીદી શકાશે.
- ઉમેદવારે ઓનલાઇન રજીસ્ટ્રેશન કર્યા બાદ, હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી તેમજ પ્રમાણપત્રોની સ્વ પ્રમાણિત નકલ જમા કરાવવા માટે અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે.
::: ફોર્મ માટે અગત્યની તારીખ :::
- ઓનલાઈન પિન ખરીદવાની તા. : 03/08/2024 થી 13/08/2024 બપોરે 02:00 કલાક સુધી...
- ઓનલાઈન ફોર્મ ભરવા માટે તા. : 03/08/2024 થી 13/08/2024 સાંજે 05:00 કલાક સુધી...
- હેલ્પ સેન્ટર ખાતે ડૉક્યુમેન્ટ વેરીફીકેશન તા. : 05/08/2024 થી 14/08/2024 સાંજે 04:30 કલાક સુધી...
::: ફોર્મ ભરતા સમયે જરૂરી ડૉક્યુમેન્ટ :::
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- ધો.10 અને 12 ની માર્કશીટ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- Neet માર્કશીટ
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- મોબાઈલ નંબર
- મેઈલ ID
વધુ માહિતી માટે : અંહિ ક્લિક કરો
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
0 Comments