ઇન્ડિયન પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા ગ્રામીણ ડાક સેવક (GDS) ભરતી પહેલું મેરીટ લિસ્ટ જાહેર
મેરીટ લિસ્ટ જોવા માટે :અંહિ ક્લિક કરો
ઇન્ડિયન પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા ગ્રામીણ ડાક સેવક (GDS) માટે ભરતી
GDS ભરતી ફોર્મમાં સુધારો માટે તા. : 06/08/2024 થી 08/08/2024
ફોર્મમાં સુધારો માટે નીચેની લિન્કને કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપ બ્રાઉઝરમાં ઓપન કરો.
👇👇👇
https://indiapostgdsonline1.cept.gov.in/ref_validation_Edit.aspx
:: પોસ્ટ ::
>>>> પોસ્ટમેન (ગ્રામીણ ડાક સેવક-GDS)
(પગાર:Rs.10,000/-)
>>>> બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM)
(પગાર:Rs.12000/-)
>>>> આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (ABPM)
(પગાર:Rs.10,000/-)
ફોર્મ શરૂ તા. : 15/07/2024
ફોર્મ છેલ્લી તા. : 05/08/2024
કરેક્શન (સુધારા) માટે તા. : 06/08/2024 થી 08/08/2024
કુલ જગ્યા : 44228
વયમર્યાદા : 18 થી 40 વર્ષ (છૂટછાટ મળવા પાત્ર)
લાયકાત : 10 પાસ
(ધો.10 માં ગણિત, અંગ્રેજી અને ભાષાનો (હિન્દી) વિષય ફરજિયાત હોવો જોઈએ.)
>>> તેમજ કોમ્પ્યુટર અંગેની જાણકારી અંગેનું સર્ટિ
>>> સાયકલ ચલાવવાનું જ્ઞાન
::: ચલણ :::
>> Rs. 100/- (ફક્ત ઓપન, ઓબીસી, E.W.S. માટે )
>> બાકી અન્ય કેટેગરી માટે : ચલણ નથી.
>> તેમજ સ્ત્રીઓ માટે : ચલણ નથી.
ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
⇒ ફોટો / સહી
⇒ આધાર કાર્ડ
⇒ લાયકાત પ્રમાણે માર્ક શીટ (ધો.10 ની માર્કશીટ ફરજિયાત)
⇒ જાતિ અંગેનો દાખલો
⇒ LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
વેબ સાઇટ માટે : અંહિ ક્લિક કરો
ફોર્મ ભરવા માટે નીચેની લિન્કને કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપ બ્રાઉઝરમાં ઓપન કરો.
- રજીસ્ટ્રેશન માટે
https://indiapostgdsonline.gov.in/reg_validation.aspx
- અપ્લાય માટે
https://indiapostgdsonline.gov.in/ref_validation.aspx
- ફી સ્ટેટ્સ જોવા માટે
0 Comments