Ad Code

ojas bharti|ojas bharti 2020|ojas|maru gujarat bharti|ojas bharti 2022 12 pass|gujarat ojas bharti 2022ojas bharti 2022 syllabus|ojas new bharti 2022|ojas bharti 2022 gujarat|gujarat bharti 2020|gujarat bharti|ojas bharti 2022|new bharti|new bharti 2020|ojas jobs|ojas bharti 2022 in gujarat|ojas gujarat jobs|gpssb bharti 2022|new gujarat bharti 2020|maru gujarat bharti 2020|new gujarat bharti|fhw bharti 2022|ojas new bharti 2023

 GSSEB (ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ) દ્વારા ભરતી

પોસ્ટ : ફાયરમેન કમ ડ્રાઈવર


કુલ જગ્યા : 117

⇒ ફોર્મ શરૂ થવાની તા. : 16/08/2024 (14:00 કલાકે)

⇒ ફોર્મ છેલ્લી તા. : 31/08/2024 (23:59 કલાક સુધી)

⇒ ફી ભરવા માટે છેલ્લી તા. : 03/09/2024 (23:59 કલાક સુધી)


લાયકાત : 12 પાસ + 

  • રાજ્ય અથવા કેન્દ્ર સરકાર અથવા ઔદ્યોગિક તાલીમ સંસ્થાની માન્ય સંસ્થામાંથી ફાયરમેનના છ મહિનાના અભ્યાસક્રમનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ, રાજ્ય અથવા કેન્દ્ર સરકારની માન્ય સંસ્થામાંથી ફાયરમેનનો અભ્યાસક્રમ અથવા ડ્રાઈવર - કમ - પંપ ઓપરેટર ના અભ્યાસક્રમ નું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈશ
  • અને Heavy Motor Vehicle નું માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતો હોવો જોઇએ


વયમર્યાદા : 18 થી 33 વર્ષ (છૂટછાટ લાગુ)

>> પગાર :અંહિ ક્લિક કરો   <<

>> શારીરિક માપદંડ:અંહિ ક્લિક કરો 


:: ચલણ ::

જનરલ માટે : 500/-

અન્ય માટે : 400/-


નોંધ : પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપત્ર થશે...


ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન : અંહિ ક્લિક કરો 

વધુ માહિતી માટે :  અંહિ ક્લિક કરો 


>>> જરૂરી ડૉક્યુમેન્ટ <<

  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • (તા. 01/04/2022 થી 31/08/2024 દરમ્યાન ઇશ્યુ થયેલ હોવું જોઈએ)
  • EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
  • (તા. 01/09/2021 થી 31/08/20244 દરમ્યાન ઇશ્યુ થયેલ હોવું જોઈએ)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • ધો. 12ની માર્કશીટ
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
  • સ્પોર્ટનું સર્ટિ (જો હોય તો)
  • NCC સર્ટિ (જો હોય તો)
  • જો અગાઉ Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો ID પાસવર્ડની જરૂર પડશે.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.

👇👇👇

https://ojas.gujarat.gov.in/ojas3/AdvtList.aspx?type=lCxUjNjnTp8=

Post a Comment

0 Comments