Ad Code

ગુજરાત બિન અનામત વર્ગ સ્કોલરશીપ|બિન અનામત વર્ગ સરકાર યોજના|prakash r purohit|prakash purohit|mbbs admission 2021|bds admission 2021|bhms admission 2021|bams admission 2021|medical admission 2021 in gujarat|gujarat medical admission|acpmec|medical admission registration date 2021|documents requires for online registration in gujarat|private medical colleges in gujarat|medical admission process in gujarat|extension in registration date in medical admission 2021

 મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી સ્નાતક અભ્યાસક્રમ માટે એડમિશન


કોર્સ : મેડીકલ (MBBS), ડેન્ટલ(BDS) ,આયુર્વેદીક(BAMS) તથા હોમિઓપેથીક (BHMS)


::: મહત્વપૂર્ણ સૂચના :::


  • ઓનલાઈન રજીસ્‍ટ્રેશન માટે પિન રૂ.૧,૦૦૦/- (નોન-રીફંડેબલ) રૂ.૧૦,૦૦૦/- (રીફડેબલ સીક્યુરીટી ડીપોઝીટ) કૂલ રૂ.૧૧,૦૦૦/- પૂરા ની ચુકવણીથી ખરીદી શકાશે.
  • ઉમેદવારે ઓનલાઇન રજીસ્‍ટ્રેશન કર્યા બાદ, હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી તેમજ પ્રમાણપત્રોની સ્વ પ્રમાણિત નકલ જમા કરાવવા માટે અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે.


::: ફોર્મ માટે અગત્યની તારીખ :::


  • ઓનલાઈન પિન ખરીદવાની તા. : 03/08/2024 થી 13/08/2024 બપોરે 02:00 કલાક સુધી
  • ઓનલાઈન ફોર્મ ભરવા માટે તા. : 03/08/2024 થી 13/08/2024 સાંજે 05:00 કલાક સુધી
  • હેલ્પ સેન્ટર ખાતે ડૉક્યુમેન્ટ વેરીફીકેશન તા. : 05/08/2024 થી 14/08/2024 સાંજે 04:30 કલાક સુધી

::: ફોર્મ ભરતા સમયે જરૂરી ડૉક્યુમેન્ટ :::


  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • ધો.10 અને 12 ની માર્કશીટ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • Neet માર્કશીટ
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • મોબાઈલ નંબર
  • મેઈલ ID

વધુ માહિતી માટે : અંહિ ક્લિક કરો 


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.

👇👇👇

https://medadmgujarat.ncode.in/UG/Index.aspx

Post a Comment

0 Comments