Ad Code

ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2021|ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત|ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા નિર્ણય|ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 5601 ભરતીનુ લીસ્ટ|ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ|ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સૌથી મોટી સરકારી ભરતી જાહેરાત|ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ની અપડેટ|ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તારીખ જાહેર|ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ|ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સચિવાલય ક્લાર્ક|ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જગ્યામાં વધારો કર્યો

GSSEB (ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ) દ્વારા ભરતી

:: ફોર્મ માટે જરૂરી તારીખ ::

  • ફોર્મ શરૂ તા. : 01/09/2024
  • ફોર્મ છેલ્લી તા. : 15/09/2024

>> પોસ્ટ <<

  • લેબોરેટરી ટેક્નિશિયન
  • લેબોરેટરી આસિસ્ટન્ટ
  • સાયન્ટીફીક આસિસ્ટન્ટ
  • સિનિયર એક્ષપર્ટ
  • જુનિયર એક્ષપર્ટ
  • સર્ચર
  • પોલીસ ફોટોગ્રાફર

:: ચલણ ::

  • જનરલ માટે : 500/-
  • અન્ય માટે : 400/-


પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર તમામ ઉમેદવારોને પરીક્ષા ફી પરત કરવામાં આવશે...


>>> ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન :  અંહિ ક્લિક કરો 

👉 વેબ સાઇટ માટે : અંહિ ક્લિક કરો 


>>> જરૂરી ડૉક્યુમેન્ટ <<<

ફોટો/સહી

આધાર કાર્ડ

જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)

નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)

EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)

LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)

ગ્રેજ્યુએટની માર્કશીટ

માર્કશીટ  

મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)

ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.

👇👇👇

https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d 

Post a Comment

0 Comments