Ad Code

ડિજિટલ ગુજરાત સ્કૉલરશીપ ફોર્મ શરૂ|ડિજિટલ ગુજરાત સ્કૉલરશી ફોર્મ ફરી શરૂ|ડિજિટલ ગુજરાત|ડિજિટલ ગુજરાત|ડિજિટલ ગુજરાત સેવાઓ|ડિજિટલ ગુજરાતી|ડિજિટલ ગુજરાત પાસવર્ડ|ડિજિટલ ગુજરાત શિષ્યવૃતિ|ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2022|ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ યોજના|ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ ફોર્મ|ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2024-25|ડિજિટલ ગુજરાત પોર્ટલ રજિસ્ટ્રેશન|ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ ક્યારે આવશે|ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ ફોર્મ માં સુધારો|ડિજિટલ ગુજરાત માં રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું|ડિજીટલ ગુજરાત સ્કોલરશીપ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ|#ગુજરાત|ગુજરાત સમાચાર

 ડિજિટલ ગુજરાત સ્કૉલરશીપ ફોર્મ શરૂ

Academic Year 2023-24


ડિજિટલ ગુજરાત સ્કૉલરશી ફોર્મ ફરી શરૂ


છેલ્લી તારીખ : 15/09/2024

 

⇒  સ્કૉલરશિપ ફોર્મ ભરવા માટે જરૂરી ડોકયુમેન્ટ

ફોટો

ઇ-મેઈલ અને મોબાઈલ નંબર (ઇમેઇલ લૉગિન થાય તેવું અને મોબાઈલ કાયમી અને હાજરમાં હોય તે જ આપવો.)

ધો.10,11 અને 12 ની માર્કશીટ (જે લાગુ પડે તે)

(નોંધ : છેલ્લા પ્રયત્નની માર્કશીટ )

ધો.10 પછી કરેલ તમામ અભ્યાસક્રમની માર્કશીટ અપલોડ કરવાની રહેશે.

જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે) 

આવકનો દાખલો

આધાર કાર્ડ

બેન્ક પાસબુક 

ફી ભર્યાની પહોંચ (જો ફી માફ હોય તો ફી માફીનું પ્રમાણપત્ર )

LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર) 

બોનોફાઇડ સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)

શાળા કોલેજનું આઈ કાર્ડ (જો હોય તો)

હોસ્ટેલ સર્ટિફિકેટ (જો વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોય તો)

બ્રેક એફિડેવિટ સર્ટિ 

(જો વિદ્યાર્થીએ અભ્યાસ દરમિયાન 1 વર્ષ થી વધુ વર્ષનો ગેપ હોય તો સ્ટેમ્પ પેપરમાં નોટરી કરાવેલ બ્રેક એફિડેવિટ સર્ટિ)


****


⇛  રિન્યૂઅલ અને ફ્રેશ વિદ્યાર્થીઓ માટે ફોર્મ શરૂ... 


ક્યાં ક્યાં વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકશે ??? 


ધો. 10 પછી કોર્સ કરતાં તમામ વિદ્યાર્થી 

જેવા કે ધો.11,12 માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ 

કોલેજ કરતાં વિદ્યાર્થીઓ

ITI કરતાં વિદ્યાર્થીઓ વગેરે 

⇒  સ્કૉલરશિપ ફોર્મ ભરવા માટે જરૂરી ડોકયુમેન્ટ

  • ફોટો
  • ઇ-મેઈલ અને મોબાઈલ નંબર (ઇમેઇલ લૉગિન થાય તેવું અને મોબાઈલ કાયમી અને હાજરમાં હોય તે જ આપવો.)
  • ધો.10,11 અને 12 ની માર્કશીટ (જે લાગુ પડે તે)
  • (નોંધ : છેલ્લા પ્રયત્નની માર્કશીટ )
  • ધો.10 પછી કરેલ તમામ અભ્યાસક્રમની માર્કશીટ અપલોડ કરવાની રહેશે.
  • જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે) 
  • આવકનો દાખલો
  • આધાર કાર્ડ
  • બેન્ક પાસબુક 
  • ફી ભર્યાની પહોંચ (જો ફી માફ હોય તો ફી માફીનું પ્રમાણપત્ર )
  • LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર) 
  • બોનોફાઇડ સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)
  • શાળા કોલેજનું આઈ કાર્ડ (જો હોય તો)
  • હોસ્ટેલ સર્ટિફિકેટ (જો વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોય તો)
  • બ્રેક એફિડેવિટ સર્ટિ 
  • (જો વિદ્યાર્થીએ અભ્યાસ દરમિયાન 1 વર્ષ થી વધુ વર્ષનો ગેપ હોય તો સ્ટેમ્પ પેપરમાં નોટરી કરાવેલ બ્રેક એફિડેવિટ સર્ટિ)

નોંધ : જે વિદ્યાર્થીઓને દેના બેન્ક માં ખાતું છે તેઓએ નવો IFSC કોડ સાથે રાખવો (દેના બેન્ક હવે બેન્ક ઓફ બરોડામાં જોડાયેલ હોવાથી)... 


ડિજિટલ ગુજરાત માં સ્કોલરશીપ ફોર્મ ભર્યા બાદ જો તમારે કોઈ ફેરફાર કરવાનો હોય અથવા કોલેજે બતાવવાનું હોય તો પહેલા ફોર્મ ભર્યા બાદ ડ્રાફ્ટ પ્રિન્ટ (કાચી પ્રિન્ટ) કરાવવી ત્યારબાદ જે ફેરફાર હોય તે કરાવીને જ ફાઇનલ સબમિટ કરાવવું, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા જો ફાઇનલ સબમિટ ન કરાવેલ હોય તો ફરજિયાત પણે ફાઇનલ સબમિટ કરાવવું. 


::: હેલ્પ લાઇન નંબર ::: 

👇👇👇

18002335500

Post a Comment

0 Comments