Ad Code

આયુર્વેદિક અને હોમિયોપેથી પ્રથમ રાઉન્ડ ચોઈસ ફિલિંગ શરૂ|bams|bhms|#bams|#bhms|sppot bams bhms round|ipu mop round bams / bhms|stray round result bams bhms|haryana bams bhms mopup round|bams bhms mopup 2 round hoil ka|bams bhms mopup round 2 cutoff|haryana mop round bams / bhms|bams cut off|ipu bams bhms mopup round schedule|spot institutional round bams bhms|bams bhms cutoff of spot round cutoff|bams bhms mopup round expected cutoff|bams bhms choice filling of mopup round,bams bhms

 આયુર્વેદિક અને હોમિયોપેથી પ્રથમ રાઉન્ડ ચોઈસ ફિલિંગ શરૂ

કોર્સ : આયુર્વેદીક(BAMS) તથા હોમિઓપેથીક (BHMS)


ચોઈસ ફિલિંગ માટે તા. : 07/092024 થી 10/09/2024 (બપોરે 03:00 કલાક સુધી)

2562


મેડિકલ, ડેન્ટલ પ્રથમ રાઉન્ડ રિઝલ્ટ જાહેર...


કોર્સ : મેડીકલ (MBBS), ડેન્ટલ(BDS) ,


>> જરૂરી તારીખ <<

  • ઓનલાઇન ફી ભરવા માટે તા. : 30/08/2024 થી 04/09/2024 (બપોરે 03:00 કલાક સુધી)
  • હેલ્પ સેન્ટરે રિપોર્ટિંગ અને ડોકયુમેન્ટ જમા કરાવવા માટે તારીખ : 30/08/2024 થી 05/09/2024 (સાંજે 04:00 કલાક)


રિઝલ્ટ જોવા  માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.

👇👇👇

https://medadmgujarat.ncode.in/UG/Candidate/Candidate_Default.aspx


👉 વધુ માહિતી માટે : અંહિ ક્લિક કરો 



*****************************

મેડિકલ, ડેન્ટલ પ્રથમ રાઉન્ડ ચોઈસ ફિલિંગ જાહેર....


કોર્સ : મેડીકલ (MBBS), ડેન્ટલ(BDS)


ચોઈસ ફિલિંગ માટે તા. : 25/08/2024 થી 29/08/2024 (બપોરે 12:00 કલાક સુધી)

2562


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.

👇👇👇

https://medadmgujarat.ncode.in/UG/Candidate/Candidate_Default.aspx


👉 વધુ માહિતી માટે : અંહિ ક્લિક કરો


*****************************

મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી એડમિશન મેરીટ લિસ્ટ જાહેર....


કોર્સ : મેડીકલ (MBBS), ડેન્ટલ(BDS) ,આયુર્વેદીક(BAMS) તથા હોમિઓપેથીક (BHMS)


મેરીટ લિસ્ટ  માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.

👇👇👇

https://medadmgujarat.ncode.in/UG/Index.aspx


****************************મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી સ્નાતક અભ્યાસક્રમ માટે એડમિશન....


કોર્સ : મેડીકલ (MBBS), ડેન્ટલ(BDS) ,આયુર્વેદીક(BAMS) તથા હોમિઓપેથીક (BHMS)


::: મહત્વપૂર્ણ સૂચના :::


  • ઓનલાઈન રજીસ્‍ટ્રેશન માટે પિન રૂ.૧,૦૦૦/- (નોન-રીફંડેબલ) રૂ.૧૦,૦૦૦/- (રીફડેબલ સીક્યુરીટી ડીપોઝીટ) કૂલ રૂ.૧૧,૦૦૦/- પૂરા ની ચુકવણીથી ખરીદી શકાશે.
  • ઉમેદવારે ઓનલાઇન રજીસ્‍ટ્રેશન કર્યા બાદ, હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી તેમજ પ્રમાણપત્રોની સ્વ પ્રમાણિત નકલ જમા કરાવવા માટે અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે.


::: ફોર્મ માટે અગત્યની તારીખ :::


  • ઓનલાઈન પિન ખરીદવાની તા. : 03/08/2024 થી 13/08/2024 બપોરે 02:00 કલાક સુધી...
  • ઓનલાઈન ફોર્મ ભરવા માટે તા. : 03/08/2024 થી 13/08/2024 સાંજે 05:00 કલાક સુધી...
  • હેલ્પ સેન્ટર ખાતે ડૉક્યુમેન્ટ વેરીફીકેશન તા. : 05/08/2024 થી 14/08/2024 સાંજે 04:30 કલાક સુધી...


2562

::: ફોર્મ ભરતા સમયે જરૂરી ડૉક્યુમેન્ટ :::


  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • ધો.10 અને 12 ની માર્કશીટ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • Neet માર્કશીટ
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • મોબાઈલ નંબર
  • મેઈલ ID


વધુ માહિતી માટે : અંહિ ક્લિક કરો 


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.

👇👇👇

https://medadmgujarat.ncode.in/UG/Index.aspx

Post a Comment

0 Comments