DR. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી દ્વારા એડમિશન ફોર્મ શરૂ...
👩🎓 JULY - 2024 Admission 👩🎓
:: કોર્સ ::
Graduation
P.G.Courses Courses
Diploma
Vocational
Certificate
::: સૂચના ::: 👇
⇒ 2023 થી એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ (ABC ID) એડમીશન ફોર્મ ભરતી વખતે ફરજિયાત કરવામાં આવેલ છે. જો આપની પાસે ABC ID ના હોય તો નીચે આપેલ લીંક પરથી ABC ID જનરેટ કરી શકશો. ABC ID જનરેટ કરવા માટે આપનું આધાર કાર્ડ આપના મોબાઈલ નંબર સાથે લીંક હોવું જરૂરી છે. ABC ID જનરેટ થયા બાદ જ ઈ-પીન મેળવવો.
UG/PG અભ્યાસક્રમો માટે Gujarat Common Admission Services (GCAS) પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી યુઝર નેમ/પાસવર્ડ મેળવવા બાદ તે જ યુઝર પાસવર્ડથી નીચે આપેલ લીંક પરથી ફોર્મ ભરવાની પ્રક્રિયા કરી શકાશે. BAOU પોર્ટલ પર કોર્સ ફી તથા અન્ય વિગત ભર્યા બાદ જ એડમીશન ફોર્મ સંપૂર્ણ ભરેલ ગણાશે.
GCAS ના પોર્ટલમાં સહાયતા માટે સંપર્ક કરવો
Email-id:- support-gcas@gujgov.edu.in
Technical Support:- 9274100797
<< ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ >>
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- LC
- 1. I-Card ( બીજા ને ત્રીજા વર્ષમાં એડમિશન માટે)
- 2. કાસ્ટ સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)
- 3. ફીની રીસીપ્ટ ( ઓનલાઈન ભરેલ ફી ની રસીદ)
- પેલા વર્ષ માં એડમિશન માટે લાસ્ટ માર્કસશીટ
- મોબાઈલ નંબર
- મેઈલ ID
::: પ્રવેશ માટે ખાસ સૂચના :::
1) જુલાઈ-2023 સત્રથી જે-તે પ્રવેશાર્થી/વિદ્યાર્થી રેગ્યુલર અભ્યાસક્રમના રજીસ્ટ્રેશન વખતે અભ્યાસસામગ્રી માટે હાર્ડ કોપી (પુસ્તકો સાથે)નો વિકલ્પ પસંદ કર્યા બાદ અભ્યાસસામગ્રી જો સેન્ટર પરથી મેળવવી હશે તો તેના માટેનો પોસ્ટેજ ખર્ચ ચૂકવવાનો રહેશે નહિ પરંતુ જો પોતાના ઘરે મેળવવી હશે તો નીચે મુજબની વિગતે પોસ્ટેજ ખર્ચ માટેની રકમ અભ્યાસક્રમ ફીની સાથે ભરવાની રહેશે. સદર વિકલ્પ એકવાર પસંદ કર્યા બાદ તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થઈ શકશે નહિ.
2) જુલાઈ-2022 પ્રવેશ સત્રથી જે-તે પ્રવેશાર્થી/વિદ્યાર્થીએ રજીસ્ટ્રેશન વખતે સોફ્ટ કોપી (પુસ્તકો વિના)નો વિકલ્પ પસંદ કરેલ હશે તેઓને જે-તે અભ્યાસક્રમની નિયત કરેલ ફીમાં નીચે મુજબ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તેમજ આ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની વેબસાઈટ પરથી ઈ-મટીરીયલ મેળવવાનું રહેશે.
1) રેગ્યુલર : ડિગ્રી, પી.જી. ડિપ્લોમા, ડિપ્લોમા, સર્ટિફિકેટ અભ્યાસક્રમો : 10 %
2) વોકેશનલ એન્ડ પ્રોફેશનલ અભ્યાસક્રમો : 05 %
3) જે પ્રવેશાર્થી/વિદ્યાર્થીએ અભ્યાસસામગ્રી માટે સોફ્ટ કોપી (પુસ્તકો વિના)નો વિકલ્પ પંસદ કરેલ હશે અને પછીથી તેઓ વિકલ્પ બદલવા માગતા હશે તેવા વિદ્યાર્થીઓએ એડમીશન થયા બાદ, તેઓએ યુનિવર્સિટી કાર્યાલય ખાતે રૂબરૂ આવીને જે-તે અભ્યાસક્રમ માટેની બાકીની ખૂટતી રકમ + વિકલ્પ સુધારણા ફી રૂ.500/- ભરીને યુનિવર્સિટી કાર્યાલય ખાતેથી અભ્યાસસામગ્રી મેળવવાની રહેશે.
Step 1 - ફી પેમેન્ટ
- પ્રવેશાર્થીએ કોર્સની ફી e-Challan, Payment Gateway થી (Debit Card/Credit Card/Net Banking) વિકલ્પ થી ભરવાની રહેશે
Step 2 - Online admission માટેનું એન્ટ્રી ફોર્મ
- પ્રવેશાર્થીએ માહિતી પુસ્તિકામાં આપેલ કોર્સ પ્રમાણે સ્ટડી સેન્ટર સિલેક્ટ કરવાનું રહેશે.
- પ્રવેશાર્થીએ પોતાનું પૂરું સરનામું (ઘર નંબર, સોસાયટી/મહોલ્લો/એરિયા, શહેર, જિલ્લો, પીન કોડ અને મોબાઈલ નંબર) વગેરે વિગત ફરજિયાત ભરવાની રહેશે.
- પ્રવેશાર્થીએ પોતાની Personal Details માં Birthdate, Religion, Blind, Handicap, Sex, Professional, Income વગેરે વિગત ભરવાની રહેશે.
- પ્રવેશાર્થીને Payment અંગેનો જે વિકલ્પ પસંદ કરેલ હશે તે સિલેક્ટ કરી તેની વિગત (જનરલ નંબર, ફીની રકમ અને ફી ભર્યાની તારીખ) ભરવાની રહેશે.
- તમામ માહિતી ભર્યા બાદ પ્રવેશાર્થીએ Save બટન પર ક્લિક કરવાનું રહેશે.
Step 3 - અપલોડ ડોક્યુમેન્ટ્સ
- પ્રવેશાર્થીએ Online Admissionના મેનુમાં ડોક્યુમેન્ટ અ૫લોડમાં જઇ સ્કેન કરેલ ડોક્યુમેન્ટ (I-Card, કાસ્ટ સર્ટિફિકેટ , ફીની રીસીપ્ટ) અ૫લોડ કરવાના રહેશે. (I-Card, કાસ્ટ સર્ટિફિકેટ, ફીની રીસીપ્ટની size 100kb થી 150kb સુધીની અપલોડ કરવાની રહેશે.)
- પ્રવેશાર્થીએ રેડ માર્ક કરેલ ફિલ્ડના ડોક્યુમેન્ટસ ફરજિયાત અ૫લોડ કરવાના રહેશે.
- પ્રવેશાર્થીએ રેડ માર્ક કરેલ ફિલ્ડના ડોક્યુમેન્ટસ ફરજિયાત અ૫લોડ કરવાના રહેશે. જે પ્રવેશાર્થી SC/ST કેટેગરી ધરાવતા હોય તેમણે કાસ્ટ સર્ટિફિકેટ ફરજિયાત અ૫લોડ કરવાનું રહેશે.
Step 4 - પ્રિન્ટ ઈ-ફોર્મ
પ્રવેશાર્થીએ Print Form આપતા પહેલા તમામ વિગતો ચેક કરવાની રહેશે.
પ્રવેશાર્થી જ્યાં સુધી Final-Submission ન કરે ત્યાં સુધી ફોર્મમાં સુધારો કરી શકશે.
પ્રવેશાર્થીએ ત્યારબાદ Final-Submission બટન પર ક્લીક કરવાનું રહેશે.
પ્રવેશાર્થીએ E-Admission Form પ્રિન્ટ કરી નીચે મુજબના ડોક્યુમેન્ટ અટેચ કરી ૫સંદ કરેલ સ્ટડી સેન્ટર ૫ર આપેલ સમય મર્યાદામાં જમા કરાવવાનું રહેશે.
ડૉ બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી,બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ભરતી,ડો બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી પેપર,ડો બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી કોલેજ,બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ભરતી 2023,ડો બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અસાઇમેન્ટ પેપર,ડો બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી માર્ગદર્શન પુસ્તિકા,સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એડમિશન,સ્નાતક અનુસ્નાતક પ્રવેશ જાહેરાત,આજના સમાચાર,તાજા સમાચાર,આજના તાજા સમાચાર,સમાચાર,baou portal update,baou
👇ફોર્મ ભરવા માટે વેબ સાઇટ👇
⇓⇓⇓
0 Comments