Ad Code

GCAS PORTAL|gujarat common admission services 2024|quick registration|how to do quick registration in gujarat common admission services 2024|gujarat university form|imba|how to get admission in gujarat|online admission process of gujarat common admission services|admission in gcas|gcas 2024|process of admission in gujarat common admission servies|colleges in gujarat|gcas form kaise bhare|full admission|gcas registration kaise kare

 GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસ) દ્વારા  LLB એડમીશન બીજો રાઉન્ડ ફોર્મ શરૂ 

ફોર્મ શરૂ તા. : 18/09/2024

ફોર્મ છેલ્લી તા. : 19/09/2024


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો

👇👇👇

https://gcas.gujgov.edu.in/index.aspx


GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસ) દ્વારા  LLB એડમીશન ફોર્મ તારીખમાં વધારોપહેલી વાર 

LLB એડમીશન ફોર્મ તારીખમાં વધારો કરવામાં આવેલ છે


ફોર્મ છેલ્લી તા. : 09/09/2024


કોર્સ : LLB


ફોર્મ શરૂ તા. : 20/08/2024 (04:00 Pm)

ફોર્મ છેલ્લી નવી વધારેલ તા. : 09/09/2024



>>> ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ <<<

ફોટો/સહી

આધાર કાર્ડ

જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)

નોન-ક્રિમિલેયર સર્ટિ (OBC માટે)

EWS સર્ટિ (જનરલ માટે)

LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)

ધો 10 અને 12 ની માર્કશીટ

ગ્રેજ્યુએટની તમામ માર્કશીટ

મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)

ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો

રજીસ્ટ્રેશન માટે

https://gcasstudent.gujgov.edu.in/applicants/QuickRegistration.aspx

લૉગિન માટે

https://gcasstudent.gujgov.edu.in/Applicants/Login.aspx



એડમીશન કન્ફોર્મ કરવા માટે છેલ્લી તા. : 29/06/2024


ઓફર લેટર માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો

👇👇👇

https://gcasstudent.gujgov.edu.in/applicants/login.aspx




મેરીટ લિસ્ટ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો

👇👇👇

https://gcasstudent.gujgov.edu.in/applicants/login.aspx



GCAS (ગુજરાત કોમન એડમિશન પોર્ટલ) શું છે?


ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા સરકારી યુનિવર્સિટીઓ + સલગ્ન કોલેજ પ્રવેશ માટેની નોંધણી પ્રક્રિયા માટે કોમન એડમિશન પોર્ટલ બહાર પાડવામાં આવ્યું છે. આમાં આર્ટ્સ,કોમર્સ,સાયન્સ,રૂરલ અને અન્ય તમામ વિધ્યા શાખાઓનો સમાવેશ થાય છે


નવા શૈક્ષણિક સત્રથી શરૂ થતા B.A., B.Com, B.Sc., BBA, BCA વગેરે માં પ્રવેશ માટે આખા ગુજરાતની બધી જ ગવર્મેન્ટ યુનિવર્સિટીની કોલેજો માટે કોમન એડમિશન સિસ્ટમ અમલમાં આવે છે.


ગુજરાત રાજ્યની સરકારી, બિનસરકારી અનુદાનિત, સેલ્ફ ફાઇનાન્સ, ઓટોનોમસ આર્ટસ, કોમર્સ, સાયન્સ, બી.એડ., લો કોલેજોમાં તેમજ યુનિવર્સિટી સંલગ્ન અનુસ્નાતક કક્ષાના અને પીએચ.ડી. વગેરે અભ્યાસક્રમોના પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ પોર્ટલ (GCAS)ના માધ્યમથી રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.


>>> ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ <<<

  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (OBC માટે)
  • EWS સર્ટિ (જનરલ માટે)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • માર્કશીટ
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)



ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો

👇👇👇

https://gcas.gujgov.edu.in/index.aspx

Post a Comment

0 Comments