GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ) અમરેલી દ્વારા ભરતી
પોસ્ટ : એપ્રેન્ટિસ
લાયકાત : 10 પાસ + ITI (જરૂરી ટ્રેડ સાથે)
ફોર્મ મેળવવાની તા. : 20/08/2024 થી 18/09/2024 (સવારે 11:00 થી 14:00 સુધી)
ફોર્મ જમા કરવવાની છેલ્લી તા. : 19/09/2024 (સાંજે 16:00 કલાક સુધી)
ભરતી : ઓફલાઇન
:: ફોર્મ મેળવવાનું સરનામું ::
- ST ડિવિઝન,
- લાઠી રોડ, અમરેલી
ફોર્મ ભરતા પહેલા એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે...
એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://www.apprenticeshipindia.gov.in/
>> એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન માટે જરૂરી ડૉક્યુમેન્ટ <<
- ફોટો/સહી
- ITI માર્કશીટ
- ધો. 10 અને 12 માર્કશીટ
- LC
- આધાર કાર્ડ
- બેન્ક પાસબુક
- જાતિનો દાખલો
- આધારકાર્ડ સિવાય કોઈ એક ID પ્રૂફ
0 Comments