Ad Code

Gujarat Police Recruitment 2024|પોલીસ ભરતી breaking news।ગુજરાત પોલીસ ભરતી,ગુજરાત પોલીસ ભરતી 2024,ગુજરાત પોલીસ ભરતી 2021।ગુજરાત પોલીસ ભરતી ૨૦૨૧।પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024।ગુજરાત પોલીસમાં નવી 13 હજાર ભરતી।પોલીસ ભરતી 2021।પોલીસ ભરતી 2021ની જાહેરાત।નવી પોલીસ ભરતી 2021ની જાહેરાત।પોલીસ ભરતી લઈને અગત્યની જાહેરાત।પોલીસ દળમાં 13 હજાર ભરતjob ગુજરાત।પોલીસ વિભાગમાં 13 હજાર નવી ભરતી।કોન્સ્ટેબલ ભરતી 2024।પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024 સંપૂર્ણ માહિતી।કોન્સ્ટેબલ ની ભરતી 2024

Gujarat Police Recruitment 2024, ગુજરાત પોલીસ ભરતી : ગુજરાત પોલીસમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર (પીએસઆઈ) અને લોકરક્ષકની નોકરી મેળવવા માટે પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવી ગયા છે. પીએસઆઈ અને લોકરક્ષકની ભરતીમાં કુલ 16 લાખથી વધુ ઉમેદવારોએ અરજી કરી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી.

પીએસઆઈની 4.99 લાખ અને લોકરક્ષક માટે 11.5 લાખ અરજીઓ આવી


પોલીસની ભરતીમાં પીએસઆઈની 4.99 લાખ અને લોકરક્ષક માટે 11.5 લાખ અરજીઓ આવી છે. 9 સપ્ટેમ્બર 2024 અરજી કરવાનો અંતિમ દિવસ હતો. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ કહ્યું હતું કે એપ્રિલ મહિનામાં પીએસઆઈ માટે 4.47 લાખ અને લોકરક્ષક માટે 9.70 લાખ અરજી આવી હતી. અત્યારે જ્યારે ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં અરજીઓ મંગાવી ત્યારે પીએસઆઈની 51,800 અને લોકરક્ષક 1.35 લાખ જેટલી અરજી આવી છે.

2562

નવેમ્બર મહિનામાં શારિરીક કસોટી શરુ થશે


શારીરિક કસોટી વિશે તેમણે કહ્યું હતું કે નવેમ્બર મહિનામાં આપણે શારિરીક કસોટી શરુ કરીશું. પીએસઆઈની પરીક્ષા પુરી થયા પછી લોરરક્ષકની શારીરિક કસોટીનું આયોજન કરાશે. આ ભરતીમાં પીએસઆઈ અને લોકરક્ષક બન્નેમાં ઉમેદવારી કરનાર ઉમેદવારોએ એક જ વખત શારિરીક કસોટી આપવાની રહેશે.


2562

ગુજરાત પોલીસ ભરતી અંતર્ગત 12472 જગ્યાઓ ભરાશે

Gujarat Police Recruitment 2024

ગૃહવિભાગના સત્તાવાર નોટિફિકેશન પ્રમાણે ગુજરાત પોલીસમાં 12472 જગ્યાઓ ભરવાની છે. ગુજરાત પોલીસ દ્વારા પીએસઆઈ, લોકરક્ષક અને જેલ સિપાઇ પદે મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવનાર છે.


         પોસ્ટ                                                       પુરુષ          મહિલા

  • બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર      316        156
  • બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ             4422         2187
  • હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (CRPF)     1000        00
  • જેલ સિપાઈ                                            1013         85
  • કુલ                                                             8963 3509

Gujarat Police Recruitment 2024

પીએસઆઇ લેખિત પરીક્ષામાં બંને પેપર એક સાથે લેવાશે

પીએસઆઇ લેખિત પરીક્ષામાં બંને પેપર એક સાથે લેવામાં આવશે અને જે ઉમેદવારો પેપર 1માં પાસ થયા હશે તેમનું પેપર 2 તપાસવામાં આવશે. ઓએમઆર લેખિત પરીક્ષા પદ્ધતિ દ્વારા જ પરીક્ષા લેવામાં આવશે. નવી CBRT પરીક્ષા પદ્ધતિનો ઉપયોગ નહીં કરવામાં આવે. 

Post a Comment

0 Comments