Ad Code

national scholarship portal 2024-25|national scholarship portal|nsp scholarship 2024-25 apply|nsp scholarship|national scholarship portal 2023-24|national scholarship portal registration|national scholarship|national scholarship apply|national scholarship portal scholarship|national scholarship portal 2023-24 tamil|national scholarship portal 2024-25 tamil|national scholarship new update|national scholarship apply 2024-25|national scholarship online apply 2024-25

 નેશનલ સ્કોલરશીપ - 2024-25


>>> દરેક વિદ્યાર્થીઓને સ્કોલરશીપનો લાભ મળશે. તે માટે વર્ષ 2024-25 માટે નવી અરજી તથા રીન્યુઅલ અરજી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે.


 કોણ કોણ અરજી કરી શકશે ?

  • આ વર્ષે જેમણે ધોરણ-૧૨માં ૮૦ કે તેથી વધુ પર્સેન્ટાઈલ રેન્ક મેળવેલ હોય તેવા તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ આ સ્કોલરશીપમાં નવી અરજી કરી શકે છે.
  • અગાઉના વર્ષ જેમણે અરજી કરેલ હોય તેવા વિદ્યાર્થીઓએ રિન્યુ ફોર્મ કરવાનું રહેશે.


>> ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ <<

  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડે તે)
  • આવકનો દાખલો
  • LC (સ્કૂલ લિવિંગ)
  • બોનોફાઇડ સર્ટિફિકેટ
  • શાળા કોલેજનું આઈ કાર્ડ (જો હોય તો)
  • હોસ્ટેલ સર્ટિફિકેટ (જો વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોય તો)
  • ઇ મેઈલ ID
  • મોબાઈલ નંબર (આધાર કાર્ડ સાથે લિન્ક હોય તે)

👉 વેબ સાઇટ માટે : અંહિ ક્લિક કરો 

ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.

👇👇👇

https://scholarships.gov.in/

Post a Comment

0 Comments