Ad Code

RRB (રેલ્વે ભરતી બોર્ડ) દ્વારા ભરતી|rrb ntpc new vacancy 2024|rrb ntpc 2024|rrb ntpc notification 2024|rrb ntpc bharti 2024|rrb ntpc syllabus 2024|rrb bharti 2024|railway bharti 2024|rrb ntpc|rrb ntpc vacancy 2024|rrb ntpc syllabus|rrb ntpc vacancy|railway bharti|rrb bharati|rrb ntpc new vacancy|rrb|railway nai bharti 2024|paramedical bharti rrb|rrb ntpc form kab se bhare jayenge|rrb ntpc bharti 2024 form kaise bhare|rrb technician bharti 2024|rrb ntpc form fill up 2024|rrb je 2024

 RRB (રેલ્વે ભરતી બોર્ડ) દ્વારા ભરતી


NTPC (નોન ટેકનિકલ પોસ્ટ) માટેની ભરતી


કુલ જગ્યા : 8113


>> પોસ્ટ <<

  • ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવિઝર
  • સ્ટેશન માસ્ટર
  • ગુડ્સ ટ્રેન મેનેજર
  • જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાયપીસ્ટ
  • સિનિયર ક્લાર્ક કમ ટાયપીસ્ટ

લાયકાત : ગ્રેજ્યુએટ

  • ફોર્મ શરૂ તા. : 14/09/2024
  • ફોર્મ છેલ્લી તા. : 13/10/2024
  • ઓનલાઇન ફી માટે છેલ્લી તા. : 15/10/2024
  • કરેક્શન (સુધારો) માટે તા. : 16/10/2024 થી 25/10/2024

વયમર્યાદા : 18 થી 33 વર્ષ


>> ચલણ <<


  • જનરલ/ઓબીસી/EWS માટે : 500/- (પરીક્ષા આપ્યા બાદ 400/- પરત મળશે.)
  • એસસી/એસટી/PWD/લેડીઝ માટે : 250/- (પરીક્ષા આપ્યા બાદ 250/- પરત મળશે.)


>>> ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન માટે : અંહિ ક્લિક કરો 


👉 વધુ માહિતી  માટે : અંહિ ક્લિક કરો 


>> ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ <<

  • ફોટો/સહી (ફોટો સફેટ બેગગ્રાઉન્ડ વાળો અને ચશ્મા,ટોપી પહેરલ વગરનો હોવો જોઈએ)
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • લાયકાત પ્રમાણેની માર્કશીટ
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો

👇👇👇

રજીસ્ટ્રેશન માટે

https://www.rrbapply.gov.in/#/auth/home?flag=true

લૉગિન માટે

https://www.rrbapply.gov.in/#/auth/home

Post a Comment

0 Comments