SSC (સ્ટાફ સિલેક્સન કમિશન) દ્વારા GD કોન્સટેબલ માટે ભરતી
પોસ્ટ : GD (જનરલ ડ્યૂટી) કોન્સટેબલ
>>> BSF
>>> CISF
>>> CRPF
>>> SSB
>>> ITBP
>>> AR
>>> SSF
લાયકાત : 10 પાસ
કુલ જગ્યા : 39481
::: ફોર્મ માટે અગત્યની તારીખ :::
>>> ફોર્મ શરૂ થવાની તા. : 05/09/2024
>>> ફોર્મ છેલ્લી તા. : 14/10/2024
>>> ઓનલાઈન ફી માટે છેલ્લી તા. : 15/10/2024
>>> ફોર્મમાં સુધારો (કરેક્શન) તા. : 05/11/2024 થી 07/11/2024
>>> CBE પરીક્ષા તા. : January - February 2025
ઉંમર : 18 થી 23 વર્ષ ((છૂટછાટ લાગુ પડશે)
>>> ઉમેદવારનો જન્મ 02/01/2002 થી 01/01/2007 ની વચ્ચે હોવો જોઈએ....
>>> વયમર્યાદામાં છૂટછાટ :અંહિ ક્લિક કરો
>> કુલ જગ્યા : 39481
::: ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ :::
- આધાર કાર્ડ
- ધો.10 ની માર્કશીટ
- જો અગાઉ SSC નવી વેબ સાઇટમાં ફોર્મ ભરેલ હોય તો તે ID અને પાસવર્ડ
::: નોંઘ :::
જો રજીસ્ટ્રેશન કરેલ હોય અને ID અથવા પાસવર્ડ ભુલાઈ ગયો હોય તો ફરગેટ પાસવર્ડની મદદથી ફરી
<> <> ભરતી નોટિફિકેશન : અંહિ ક્લિક કરો
>>>> વિગતવાર જગ્યાઓ જોવા માટે : અંહિ ક્લિક કરો
👉 વેબ સાઇટ માટે : અંહિ ક્લિક કરો
ફોર્મ Submit કરવા સમયે કઈ પોસ્ટમાં ભરતી થવું છે તે પૂછશે ત્યાં પોસ્ટિંગ પ્રમાણે Code સિલેક્ટ કરવાના રહેશે...
પોસ્ટિંગ અને Code નીચે પ્રમાણે રહેશે...
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
રજીસ્ટ્રેશન માટે
https://ssc.gov.in/candidate-portal/one-time-registration/home-page
લોગીન માટે
આ જાહેરાત તમારા મિત્રોને વોટ્સેપ કરો.
0 Comments