Ad Code

સ્ટાફ નર્સ ભરતી|સ્ટાફ નર્સ ભરતી|ગુજરાત સ્ટાફ નર્સ ભરતી|સ્ટાફ નર્સ ભરતી જાહેરાત|સ્ટાફ નર્સ ભરતી|ગુજરાત સ્ટાફ નર્સ ભરતી 2024| સ્ટાફ નર્સ ભરતી 2024|સ્ટાફ નર્સ ભરતી learn everyday new|ગુજરાત આરોગ્ય વિભાગ સ્ટાફ નર્સ ભરતી|સ્ટાફ નર્સ ભરતી-2024|સ્ટાફ નર્સ ની ભરતી કેટલી લાયકાત રહેશે|સ્ટાફ નર્સ|સ્ટાફ નર્સ ની ભરતી કેટલી ફી ભરવાની રહેશે|સ્ટાફ નર્સ ની ભરતી કેટલી જગ્યાઓ પર ભરતી છે|સ્ટાફ નર્સ ની ભરતી નું ફોર્મ કેવી રીતે ભરવું

 રાજ્યની સરકારી હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ નર્સ ભરતી

પોસ્ટ : સ્ટાફ નર્સ

કુલ જગ્યા : 1903


:: લાયકાત ::


>>> B.Sc નર્સિંગ

>>> GNM

>>> ANM

વયમર્યાદા : 20 થી 40 વર્ષ (ઉપલી વયમર્યાદામાં છૂટછાટ લાગુ પડશે..)


:::: ફોર્મ માટે જરૂરી તારીખ :::


  • ફોર્મ શરૂ થવાની તારીખ : 05/10/2024 (14:00 કલાકે)
  • ફોર્મ છેલ્લી તારીખ : 03/11/2024 (23:59 કલાક સુધી)
  • ઓનલાઇન ફી ભરવા માટે છેલ્લી તા. : 04/11/2024 સુધી

>> કેટેગરી પ્રમાણે જગ્યા :  અંહિ ક્લિક કરો 

::: ચલણ :::

  • જનરલ માટે : 300/-
  • OBC/EWS/SC/ST/દિવ્યાંગ/એક્સસર્વિસ મેન માટે : ચલણ નથી


👉 ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન : અંહિ ક્લિક કરો 


>> જરૂરી ડૉક્યુમેન્ટ <<

  • ફોટો/સહી
  • આધારકાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડે તે)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (તા. 01/04/2022 થી 03/11/2024 દરમ્યાન ઇશ્યુ થયેલ હોવું જોઈએ)
  • EWS સર્ટિ (તા. 02/11//2021 થી 03/11/2024 દરમ્યાન ઇશ્યુ થયેલ હોવું જોઈએ)
  • માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID

હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ

જો Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો તે રજીસ્ટ્રેશન નંબર

જો રજીસ્ટ્રેશન નંબર હાજરમાં ન હોય તો ફોરગેટ રજીસ્ટ્રેશન નંબરની મદદથી રજીસ્ટ્રેશન નંબર મેળવી શકાશે... જેના માટે રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર હાજરમાં રાખવો...


👉 વધુ માહિતી માટે : અંહિ ક્લિક કરો 


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.

👇👇👇

https://ojas.gujarat.gov.in/ojas3/AdvtList.aspx?type=lCxUjNjnTp8=

Post a Comment

0 Comments