Ad Code

ccc exam વર્ષ: 2024 મહત્વની સૂચનાઓ|ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સીસીસી પરીક્ષા બાબત|gtu,gtu admission,gtu ccc,ccc gtu,gtu ccc exam,gtu imp,gtu news,gtu atkt,gtu exam,gtu sem 3,gtu information,gtu ccc exam paper,gtu vnsgu,pagina gtu,gtu result,gtu en linea,sistema gtu,ccc gtu exam,ccc exam gtu,gtu studies,gtu channel,gtu updates,gtu exam imp,gtu ccc exam preparation,gtu circular,gtu exam date,gtu ccc vnsgu,gtu paper style,gtu answer sheet,ccc gtu exam paper,gtu ccc exam video,gtu venezuela 2023

 GTU - ગુજરાત ટેક્નોલીજીકલ યુનિવર્સિટી દ્વારા CCC માટેના ફોર્મ શરૂ

આ ફોર્મ માત્ર સરકારી નોકરી કરતાં ઉમેદવાર જ ભરી શકશે..

::: ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ ::: 

  • ફોટો અને સહી
  • મોબાઈલ નંબર
  • ઈમેલ આઇ ડી
  • પાન કાર્ડ
  • નોકરી જોઇન કર્યાની તારીખ
  • નોકરી રીટાઇરમેન્ટ તારીખ

::: ફી પ્રોસેસ ::: 

  • પ્રેક્ટિકલ માટે : 100/-
  • થીયરી માટે : 100/-
  • પ્રેક્ટિકલ અને થીયરી બંને માટે : 200/-

(ફી ઓનલાઈન ભરવાની રહેશે ડેબિટ (ATM), ક્રેડિટ અથવા ઇન્ટરનેટ બેંકિંગના માધ્યમથી)


>>> અગત્યની સૂચના માટે :અંહિ ક્લિક કરો 


👉 વેબ સાઇટ માટે : અંહિ ક્લિક કરો 


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

રજીસ્ટ્રેશન માટે

https://www.ccc.gtu.ac.in/PreRegistration.aspx

લૉગિન માટે

https://www.ccc.gtu.ac.in/Login.aspx


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)

Post a Comment

0 Comments