ITBP Constable Driver Recruitment 2024 : ઇન્ડિયા તિબેટ બોર્ડર પોલીસ ફોર્સે (ITBP) આઇટીબીપી કોન્સ્ટેબલ ડ્રાઇવર ભરતી 2024 માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેના માટે ભારતભરના ઉમેદવારો અરજી કરી શકે છે. આ સરકારી નોકરી 2024 માટે રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો ઉલ્લેખિત પ્રક્રિયાને અનુસરીને અરજી કરી શકે છે. આ સિવાય અહીં જાણો ભરતીઓની સંખ્યા, શૈક્ષણિક યોગ્યતા, યોગ્યતાના માપદંડ, વયમર્યાદા અને ભરતી પ્રક્રિયા વિશે સંપૂર્ણ માહિતી.
આઇટીબીપી કોન્સ્ટેબલ ડ્રાઇવર ભરતી 2024: મહત્વપૂર્ણ તારીખ
અરજી પ્રારંભ 08/10/2024
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 06/11/2024
એપ્લિકેશન ફી ની ચુકવણી 06/11/2024
આઇટીબીપી કોન્સ્ટેબલ ડ્રાઇવર ભરતી 2024: અરજી ફી
ફી :
- સામાન્ય/ઓબીસી/ઈડબલ્યુએસ 100 રૂપિયા
- SC/ST/ અન્ય કોઈ ફી નથી
- તમામ વર્ગની મહિલાઓ કોઈ ફી નથી
ઉમેદવારોએ પરીક્ષા ફી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ, ઇ ચલણ દ્વારા ચૂકવવાની રહેશે.
આઇટીબીપી કોન્સ્ટેબલ ડ્રાઇવર ભરતી 2024: વય મર્યાદા
ઉંમર યોગ્યતા
ન્યૂનતમ વય મર્યાદા 21 વર્ષ
મહત્તમ વય મર્યાદા 27 વર્ષ
વય ગણતરી તારીખ 06/11/2024 ના રોજ કરવામાં આવશે
વયમાં છૂટછાટ સરકારના નિયમો અનુસાર
પોસ્ટ નામ
કોન્સ્ટેબલ ડ્રાઈવર : 545
યોગ્યતા :ભારતના કોઈપણ માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની મેટ્રિકની પરીક્ષા પાસ કરવા સાથે માન્ય ભારે વાહન ડ્રાઇવિંગ લાઇસન્સ.
આઈટીબીપી કોન્સ્ટેબલ ડ્રાઈવર ભરતી 2024: કેટેગરી પ્રમાણે ભરતી
પોસ્ટ નામ : કોન્સ્ટેબલ ડ્રાઈવર
જનરલ ઓબીસી EWS એસસી એસટી કુલ સંખ્યા
209 164 55 77 40 545
ITBP કોન્સ્ટેબલ ડ્રાઇવર ભરતી 2024: એક્ઝામ પેટર્ન
પરીક્ષા પેટર્ન
સમયગાળો 2 કલાક
કુલ પ્રશ્નો 100
કુલ અંક 100
આઈટીબીપી કોન્સ્ટેબલ ડ્રાઈવર ભરતી 2024: પરીક્ષા માર્ક્સ
વિષય પ્રશ્નોની સંખ્યા મહત્તમ માર્ક્સ
સામાન્ય જ્ઞાન 10 10
ગણિત 10 10
હિંદી 10 10
અંગ્રેજી 10 10
વ્યવસાય સંબંધિત 60 60
કુલ 100 100
આઇટીબીપી કોન્સ્ટેબલ ડ્રાઇવર ભરતી 2024: પસંદગી પક્રિયા
તબક્કો 1 : પીઇટી અને પીએસટી
તબક્કો2: લેખિત પરીક્ષા
તબક્કો 3 : ડોક્યુમેન્ટ વેરિફિકેશન
તબક્કો 4: સ્કિલ ટેસ્ટ/ડ્રાઇવિંગ ટેસ્ટનો
તબક્કો 5: મેડિકલ તપાસ
0 Comments