ગુજરાત રાજ્ય દ્વારા સરકારી અને ગ્રાંટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા શિક્ષણ સહાયક ની ભરતી
બિનસરકારી અનુદાનિત અને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા શિક્ષણ સહાયક ભરતી
પોસ્ટ : શિક્ષણ સહાયક
>>> બિનસરકારી અનુદાનિત શાળામાં : 2484
>>> સરકારી શાળામાં : 1608
કુલ જગ્યા : 4092
પગાર : Rs. 49,600/- (પાંચ વર્ષ માટે ફિક્સ)
વયમર્યાદા : 39 વર્ષ થી વધુ નહીં
::: ચલણ :::
- >> બિન અનામત ઉમેદવારો માટે : Rs.200/-
- >> SC/ ST/OBC / EWS/ વિકલાંગ : Rs. 150/-
:: ફોર્મ માટે જરૂરી તારીખ ::
ફોર્મ શરૂ થવાની તા. : 10/10/2024
ફોર્મ છેલ્લી તા. : 21/10/2024
>>> સરકારી ઉચ્ચત્તર માધ્યમિક ઉમેદવારો માટે સૂચના : અંહિ ક્લિક કરો
>>> ગ્રાંટેડ ઉ.મા. ઉમેદવારો માટે સૂચના :અંહિ ક્લિક કરો.
👉 વેબ સાઇટ માટે :અંહિ ક્લિક કરો.
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
- સરકારી ઉચ્ચત્તર માધ્યમિક ઉમેદવારો માટે
⇓⇓⇓
https://hgv.gserc.in/Candidate/HGRLogin?data=WJ8p1bZ4We/oP7o2Act4Iw==
- ગ્રાંટેડ ઉ.મા. ઉમેદવારો માટે
⇓⇓⇓
https://hgr.gserc.in/Candidate/HGRLogin?data=xyPwpbqQ9F/QToIiO2vrUg==
0 Comments