RMC - રાજકોટ મહાનગર પાલિકા દ્વારા ભરતી
પોસ્ટ : મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)
પગાર : Rs. 15,000/-
લાયકાત : 12 પાસ + MPHW કોર્સ અથવા સેનેટરી ઈન્સ્પેકટર સર્ટિફિકેટ કોર્સ
જગ્યા : 10
ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન
રસ ધરાવતા અને નિયત લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો એ વેબ સાઇટ પર આપેલ તમામ માહિતિ વાંચવા માટે જણાવવા મા આવે છે.
ફોર્મ શરૂ થયાની તા. : 29/10/2024
ફોર્મ છેલ્લી તા. : 08/11/2024
👉 વધુ માહિતી માટે : અંહિ ક્લિક કરો
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
0 Comments