Ad Code

RRB દ્વારા ટેક્નિશિયન ભરતી |રેલવેમાં ભરતીનો વીડિયો|રેલવેમાં ભારતીનો વીડિયો|ગ્રામીણ બેંક ની માહિતી|puran gondaliya gujarat video|rrb ntpc new vacancy 2024|rrb ntpc online apply 2024|rrb ahmedabad recruitment under graduate 2024 puran gondaliya|ntpc new recruitment under graduate 2024 gujarat|railway recruitment 2024 gujarati video puran gondaliya|rrb ntpc railway bharti no video|rrb bharti jaherat full details puran gondaliya|railway ma 12 pass bharti no video gujarati ma puran gondaliya

 RRB દ્વારા ટેક્નિશિયન ભરતી Re Open શરૂ


પોસ્ટ : ટેક્નિશિયન

Technician Gr I Signal

Technician Gr III

Re Open તારીખ : 02/10/2024 થી 16/10/2024



ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો

👇👇👇

રજીસ્ટ્રેશન માટે

https://www.rrbapply.gov.in/#/auth/home?flag=true

લૉગિન માટે

https://www.rrbapply.gov.in/#/auth/home


*****************************


RRB દ્વારા ટેક્નિશિયન ભરતી કુલ જગ્યામાં વધારો.


પોસ્ટ : ટેક્નિશિયન

  • Technician Gr I Signal
  • Technician Gr III

નવી વધારેલ કુલ જગ્યા : 14298


નોટિફિકેશન જોવા માટે :અંહિ ક્લિક કરો 


વધુ માહિતી માટે :અંહિ ક્લિક કરો 


RRB દ્વારા ટેક્નિશિયન ભરતી ફોર્મમાં ફોટો અને સિગ્નેચર ફરી અપલોડ કરવા બાબતે


ટેક્નિશિયન અરજદારો CEN:02/2024 જેમણે માનક ફોટો અને હસ્તાક્ષર અપલોડ કર્યા નથી તેમના માટે તાજા (NEW) ફોટોગ્રાફ અને હસ્તાક્ષર અપલોડ કરવા માટેની સૂચના

RRB દ્વારા જાણ કરવા આવે છે કે કેટલાક ઉમેદવારોઓએ ફોટો અને સિગ્નેચર રેલ્વે દ્વારા કરવામાં આવેલ સૂચના અને ધોરણો મુજબ અપલોડ કરેલ નથી, તેથી અરજીઓ રદ (રિજેક્ટ)  ન થાય તે માટે ઉમેદવારો ને ફરી એક વાર ફોટો અને સિગ્નેચર અપલોડ કરવા માટે તક આપવામાં આવે છે.


જે ઉમેવારોઓએ ફોટો - સિગ્નેચર અપલોડ સૂચના મુજબ અપલોડ કરેલ નથી, તેવા તમામ ઉમેદવારોને રજિસ્ટર્ડ ઈ-મેલ આઈડી/મોબાઈલ નંબર પર ઈ-મેલ/SMS મોકલવામાં આવશે.

Post a Comment

0 Comments