વન રક્ષક (ફોરેસ્ટ ગાર્ડ) ભરતી ડોકયુમેન્ટ વેરિફિકેશન પરિણામ જાહેર
વન રક્ષક CBRT પરીક્ષા તેમજ શારીરિક ક્ષમતા કસોટીના અંતે પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ તેમજ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવેલ પરંતુ પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવેશ નહીં થયેલ અન્ય તમામ ઉમેદવારોની યાદી..
પોસ્ટ : ફોરેસ્ટ ગાર્ડ (વન રક્ષક)
જાહેરાત ક્રમાંક : FOREST/202232/01
>>> પરિણામ જોવા માટે : અંહિ ક્લિક કરો
👉 વધુ માહિતી માટે : અંહિ ક્લિક કરો
જા.ક્ર.: FOREST/202223/1, વન રક્ષક (Forest Guard), વર્ગ-૩ સંવર્ગની CBRT પરીક્ષા તેમજ શારીરિક ક્ષમતા કસોટીના અંતે પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ તેમજ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવેલ પરંતુ પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવેશ નહીં થયેલ અન્ય તમામ ઉમેદવારોની યાદી :
જા.ક્ર.: FOREST/202223/1, વન રક્ષક (Forest Guard), વર્ગ-૩ સંવર્ગની CBRT પરીક્ષા તેમજ શારીરિક ક્ષમતા કસોટીના અંતે મેરીટસ આધારે પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેના ઉમેદવારની પુરક યાદી, પ્રમાણપત્રોની ચકાસણીનો કાર્યક્રમ અને સુચનાઓ :અંહિ ક્લિક કરો
0 Comments