Ad Code

સ્ટાફ નર્સ ભરતી| સ્ટાફ નર્સ ભરતી 2024|સ્ટાફ નર્સ|સ્ટાફ નર્સ ભરતી|સ્ટાફ નર્સ ભરતી 2022|ગુજરાત સ્ટાફ નર્સ ભરતી 2021|સ્ટાફ નર્સ સિલેબસ|આરોગ્ય વિભાગમાં ફિમેલ હેલ્થ વર્કર અને સ્ટાફ નર્સ ભરતી|નર્સિંગ ભરતી|સ્ટાફ નર્સ ઉમરમર્યાદા|ભરતી|mphw ભરતી|આરોગ્ય ભરતી|ગુજરાત નર્સિંગ ભરતી|anm ભરતી|આરોગ્ય નર્સ|ગુજરાત નર્સ|સરકારી ભરતી|અધિકારી ભરતી|જાહેરાત ભરતી|સામાન્ય ભરતી|mphw ભરતી 2024|સરકારી ભરતી 2024|સ્ટાફનર્સ ભરતી-2024|11 માસના કરાર આધારિત ભરતી|નર્સિંગ|નર્સિંગ જોબ|ફાર્માસીસ્ટ

 રાજ્યની સરકારી હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ નર્સ ભરતી

પોસ્ટ : સ્ટાફ નર્સ

કુલ જગ્યા : 1903


:: લાયકાત ::


>>> B.Sc નર્સિંગ

>>> GNM

અથવા

>>>> ANM) અને ફીમેલ હેલ્થ વર્કર (F.H.W) જેઓ રાજય સરકાર અથવા પંચાયત સેવામાં છેલ્લા 10વર્ષથી નિયમિત નિમણુકથી ફરજો બજાવતા હોય અને જાહેરાતમાં દર્શાવ્યા મુજબની B.Sc. (નર્સીંગ) અથવા GNM.ની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેઓ પણ આ જગ્યા માટે અરજી કરી શકે છે

વયમર્યાદા : 20 થી 40 વર્ષ (ઉપલી વયમર્યાદામાં છૂટછાટ લાગુ પડશે..)


:::: ફોર્મ માટે જરૂરી તારીખ :::


  • ફોર્મ શરૂ થવાની તારીખ : 05/10/2024 (14:00 કલાકે)
  • ફોર્મ છેલ્લી તારીખ : 03/11/2024 (23:59 કલાક સુધી)
  • ઓનલાઇન ફી ભરવા માટે છેલ્લી તા. : 04/11/2024 સુધી...


::: ચલણ :::

જનરલ માટે : 300/-

OBC/EWS/SC/ST/દિવ્યાંગ/એક્સસર્વિસ મેન માટે : ચલણ નથી


👉 ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન : અંહિ ક્લિક કરો 


>> જરૂરી ડૉક્યુમેન્ટ <<

  • ફોટો/સહી
  • આધારકાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડે તે)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (તા. 01/04/2022 થી 03/11/2024 દરમ્યાન ઇશ્યુ થયેલ હોવું જોઈએ)
  • EWS સર્ટિ (તા. 02/11//2021 થી 03/11/2024 દરમ્યાન ઇશ્યુ થયેલ હોવું જોઈએ)
  • માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
  • હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ
  • જો Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો તે રજીસ્ટ્રેશન નંબર
  • જો રજીસ્ટ્રેશન નંબર હાજરમાં ન હોય તો ફોરગેટ રજીસ્ટ્રેશન નંબરની મદદથી રજીસ્ટ્રેશન નંબર મેળવી શકાશે... જેના માટે રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર હાજરમાં રાખવો

👉 વધુ માહિતી માટે : અંહિ ક્લિક કરો 


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.

👇👇👇

https://ojas.gujarat.gov.in/ojas3/AdvtList.aspx?type=lCxUjNjnTp8=

Post a Comment

0 Comments