Ad Code

GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા ભરતી|ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતી જાહેરાત|gpsc ભરતી|gpsc દ્વારા કુલ 215 જગ્યા પર ભરતી 2022ની જાહેરાત લાયકાત પોસ્ટ મુજબ|ગુજરાત પબ્લિક સર્વિસ|gpsc તૈયારી|gpsc મુખ્ય મુદ્દા|gpsc માર્ગદર્શિકા|gpsc new bharti 2024|gpsc new recruitment|new gpsc recruitment 2024|gpsc new vacancy|gpsc recruitment 2024|gujarat public service commission|gpsc bharti 2024|gpsc vacancy 2024|gpsc new update

 GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા ભરતી

:: પોસ્ટ ::

  • જિલ્લા મેલેરિયા અધિકારી   
  • મદદનીશ નિયામક (હોમિયોપેથી)   
  • વહીવટી અધિકારી   
  • મોટર વાહન પ્રોસિકયુટર   
  • કચેરી અધિક્ષક   
  • મદદનીશ ઈજનેર (સિવિલ)   
  • નાયબ નિયામક
  • મદદનીશ સંશોધન અધિકારી   
  • આદર્શ નિવાસી શાળા (વિજ્ઞાન), આચાર્ય   
  • કાર્યપાલક ઈજનેર (સિવિલ)   
  • નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ)   
  • કાર્યપાલક ઈજનેર (યાંત્રિક)   
  • નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક)   
  • મદદનીશ પર્યાવરણ ઈજનેર   
  • મદદનીશ કાયદા અધિકારી   

::: અગત્યની તારીખ :::


ફોર્મ શરૂ થવાની તા. : 14/11/2024 (બપોરે 13:00 કલાકે)

ફોર્મ છેલ્લી તા. : 30/11/2024 (રાત્રિના 11:59 કલાકે)


નોંધ: કન્ફોર્મેશન નંબર નો ઉપયોગ કરીને જાહેરાત ની અંતિમ તારીખ સુધી અરજીમા સુધારા/વધારા કરી શકાશે.


👉 ભરતી અંગેની નોટિફિકેશન : અંહિ ક્લિક કરો


ચલણ

>>> EWS/ OBC/ SC/ ST/ વિકલાંગ માટે : ચલણ નથી.

>>> અન્ય માટે : Rs.100/- + બેન્ક ચાર્જ


>> જરૂરી ડૉક્યુમેન્ટ <

  • ફોટો/સહી
  • નોંધ : ફોટોગ્રાફ તારીખ સાથેનો હોવો જોઈએ, કે જે તારીખ અરજી કરવાની છેલ્લી તારીખ થી 01 (એક) વર્ષ પહેલાની ન હોવી જોઈએ.
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • લાયકાત મુજબની માર્કશીટ
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
  • જો અગાઉ Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો ID પાસવર્ડની જરૂર પડશે. 

👉 વેબ સાઇટ માટે : અંહિ ક્લિક કરો


👉 GPSC વેબ સાઇટ માટે : અંહિ ક્લિક કરો

ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.

👇👇👇

https://gpsc-ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8=

Post a Comment

0 Comments