GSSSB (ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ) દ્વારા ભરતી
:: પોસ્ટ ::
- ગુજરાતી સ્ટેનોગ્રાફર :- 34
- જુનિયર નિરીક્ષક :- 60
કુલ જગ્યા : 94
:: અગત્યની તારીખો ::
⇒ ફોર્મ શરૂ થવાની તા. : 05/12/2024 (14:00 કલાકે)
⇒ ફોર્મ છેલ્લી તા. : 19/12/2024 (23:59 કલાક સુધી)
⇒ ફી ભરવા માટે છેલ્લી તા. : 22/12/2024 (23:59 કલાક સુધી)
:: વયમર્યાદા ::
- ગુજરાતી સ્ટેનોગ્રાફર :- 20 થી 40 વર્ષ
- જુનિયર નિરીક્ષક :- 18 થી 35 વર્ષ
ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે..
>> જુનિયર નિરીક્ષક <<
>> ગુજરાતી સ્ટેનોગ્રાફર <<
>> પગાર ધોરણ <<
- ગુજરાતી સ્ટેનો. :- Rs. 49,600/-
- જુ. નિરીક્ષક :- Rs. 40,800/-
::: ચલણ :::
- જનરલ માટે : 500/-
- અન્ય માટે : 400/-
નોંધ :- પરીક્ષા આપનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત કરવામાં આવશે
ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન
<> <> ગુજરાતી સ્ટેનોગ્રાફર : અંહિ ક્લિક કરો
<> <> જુનિયર નિરીક્ષક : અંહિ ક્લિક કરો
>>> જરૂરી ડૉક્યુમેન્ટ <<<
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
- (તા. 01/04/2022 થી 19/12/2024 દરમ્યાન ઇશ્યુ થયેલ હોવું જોઈએ)
- EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
- (તા. 20/12/2021 થી 19/12/2024 દરમ્યાન ઇશ્યુ થયેલ હોવું જોઈએ)
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- લાયકાત મુજબની માર્કશીટ
- મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
- ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
- હાલ સરકારી નોકરી કરતાં હોય તો જોઇન થયાની તારીખ
- જો અગાઉ Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો ID પાસવર્ડની જરૂર પડશે.
👉 વેબ સાઇટ માટે : અંહિ ક્લિક કરો
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક સિલેક્ટ કરી ઓપન કરો કરો.
👇👇👇
https://ojas.gujarat.gov.in/ojas3/AdvtList.aspx?type=lCxUjNjnTp8=
0 Comments