Ad Code

sainik school form 2025|aissee 2025|sainik school admission form 2025|sainik school class 9 form 2025|sainik school application 2025|2025 aissee form|sainik school class 6 form date 2025|sainik school application form 2025|sainik school 2025 form|sainik school 2025 form date|sainik school exam date 2025|aissee 2025 form|sainik school form 2025 class 6|sainik school 2025|sainik school 2025 class 9 vacancy|sainik school exam 2025|aissee form 2025

 

અખિલ ભારતીય સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષા (AISSEE) 2025 ફોર્મ શરૂ

સૈનિક સ્કૂલ બાલાછડી


>> ફોર્મ માટે જરૂરી તારીખ <<


ફોર્મ શરૂ તા. : 24/12/2024

ફોર્મ છેલ્લી તા. : 13/01/2025 (05:00 PM સુધી)

ફી માટે છેલ્લી તા. : 14/01/2025

ફોર્મ સુધારા વધારા કરવા માટે તા. : 16/01/205 થી 18/01/2025


પ્રવેશ માટે યોગ્યતા


ધો.:- VI (6) માટે 10 થી 12 વર્ષ

  • ઉમેદવાર જન્મ તારીખ 01-04-2013 થી 31-03-2015 ની વચ્ચેની હોવી જોઈએ.


ધો.:- IX (9) માટે 13 થી 15 વર્ષ

  • ઉમેદવાર જન્મ તારીખ 01-04-2010 to 31-03-2012 ની વચ્ચેની હોવી જોઈએ.


:: પરીક્ષા ફી પ્રોસેસ ::

  • SC/ST માટે : Rs. 650/-
  • જનરલ/OBC માટે : Rs. 800/-


>> જરૂરી ડૉક્યુમેન્ટ <<


1. બાળકનો ફોટો/સહી (તેમજ વાલીની સહી)

2. બાળકનું આધાર કાર્ડ

3. વાલીનું આધાર કાર્ડ (માતા-પિતા બંનેનું)

4. LC લિવિંગ સર્ટિ (શાળા છોડયાનું પ્રમાણપત્ર) અથવા જન્મ તારીખનો દાખલો

5. ડોમિસાઈલ

>>> એડમીશન બુકલેટ માટે :અંહિ ક્લિક કરો   


👉 બાલાછડી વેબ સાઇટ માટે :અંહિ ક્લિક કરો  


👉 વેબ સાઇટ માટે :અંહિ ક્લિક કરો 


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક સિલેક્ટ કરી ઓપન કરો

રજીસ્ટ્રેશન માટે

https://aissee2025.ntaonline.in/registration/index

લૉગિન માટે

https://aissee2025.ntaonline.in/

Post a Comment

0 Comments