સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા સેમ 1 એક્સટર્નલ પરીક્ષા ફોર્મ શરૂ
ફ્રેશ તથા રિપીટર પરીક્ષા ફોર્મ ભરવા બાબતે
::: કોર્સ :::
- BA/B.Com સેમ - 1
- MA/M.Com સેમ - 1
ફોર્મ ભરવાની તા. : 23/12/2024 થી 30/12/2024 સુધી...
::: પરીક્ષા ફી પ્રોસેસ :::
- BA/B.Com :- 485/-
- Ma/M\.Com :- 850/-
>> ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ <<
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- માર્કશીટ
- જાતિનો દાખલો (લાગુ પડે તે)
- LC
- ABC ID
- મોબાઈલ નંબર
- મેઈલ ID (ફોનમાં લૉગિન હોય તે જ આપવું)
👉 વધુ માહિતી માટે : અંહિ ક્લિક કરો
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
જૂના વિધ્યાર્થીઓ માટે
https://external.saurashtrauniversity.co.in/index.aspx
નવા વિધ્યાર્થીઓ માટે
0 Comments