SBI (સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા) દ્વારા ભરતી
પોસ્ટ : ક્લાર્ક
- (જુનિયર એસોશિએટ (કસ્ટમર સપોર્ટ એન્ડ સેલ્સ)
જાહેરાત ક્રમાંક : CRPD/CR/2024-25/24
કુલ જગ્યા : 13735
લાયકાત : ગ્રેજ્યુએટ (કોલેજનું છેલ્લું વર્ષ ચાલુ હશે તે ઉમેદવાર પણ આ ફોર્મ ભરી શકશે...)
ઉંમર : 20 થી 28 વર્ષ
- ઉમેદવારની જન્મ તારીખ 02/04/1996 થી 01/04/2004 વચ્ચેની હોવી જોઈએ
:: ચલણ ::
- SC/ST/વિકલાંગ /XS/DXS/એક્સ સર્વિસમેન : ચલણ નથી
- EWS/ઓપન / OBC : Rs 750/- + બેન્ક ચાર્જ
પગાર : Rs.26,730/- (Starting Salary)
::: અગત્યની તારીખો :::
- >>> ફોર્મ શરૂ થયાની તા. : 17/12/2024
- >>> ફોર્મ છેલ્લી તા. : 07/01/2025
- >>> પ્રિલિ પરીક્ષા : February 2025 (અંદાજિત)
- >>> મેઇન પરીક્ષા : March/ April 2025 (અંદાજિત)
👉 ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન : અંહિ ક્લિક કરો
- જરૂરી ડૉક્યુમેન્ટ
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- LC
- લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
- ડાબા હાથના અંગૂઠાનું નિશાન
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
- સ્વહસ્તાક્ષરસ્વહસ્તાક્ષર તરીકે નીચે આપેલ લખાણ સફેદ કોરા કાગળ પર ઉમેદવારે પેનથી લખવાનું રહેશે
👉 વધુ માહિતી માટે : અંહિ ક્લિક કરો
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક સિલેક્ટ કરી ઓપન કરો
👇👇👇
0 Comments