SBI (સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા) દ્વારા ભરતી
પોસ્ટ : ક્લાર્ક
કુલ જગ્યા : 50
લાયકાત : ગ્રેજ્યુએટ
(કોલેજનું છેલ્લું વર્ષ ચાલુ હશે તે ઉમેદવાર પણ આ ફોર્મ ભરી શકશે...)
ઉંમર : 20 થી 28 વર્ષ
ઉમેદવારની ઉંમર : તા. 02/04/1996 થી 01/04/2004 ની વચ્ચેની હોવી જોઈએ..
પગાર : Rs. 26.730/-
:: ચલણ ::
- જનરલ/OBC/EWS માટે : 750/-
- SC/ST/PWD/ESM માટે : ચલણ નથી
- જરૂરી ડૉક્યુમેન્ટ
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- LC
- લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
- ડાબા હાથના અંગૂઠાનું નિશાન
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
- સ્વહસ્તાક્ષર
>>> ફોર્મ શરૂ તા. : 07/12/2024
>>> ફોર્મ છેલ્લી તા. : 27/12/2024
>>> પ્રિલિમ પરીક્ષા તા. : જાન્યુઆરી - 2025
>>> મુખ્ય પરીક્ષા તા. : ફેબ્રુઆરી 2025
👉 ભરતી અંગેની નોટિફિકેશન : અંહિ ક્લિક કરો
👉વેબ સાઇટ માટે :અંહિ ક્લિક કરો
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક સિલેક્ટ કરી ઓપન કરો કરો.
👇👇👇
0 Comments