GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા ભરતી
>> પોસ્ટ <<
- સંશોધન અધિકારી, ગુજ.આંકડાકીય સેવા,વર્ગ-૨
- ડેપ્યુટી નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ, ગુજ.નર્સિંગ સેવા,વર્ગ-૨
- લેકચરર ફિઝીયોથેરેપી, વર્ગ-૨
- મહિલા અધિકારી, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થય વર્ગ-૨
- બાગાયત અધિકારી, વર્ગ-૨
- સ્ટેનોગ્રાફર ગ્રેડ-૧ (અંગ્રેજી), વર્ગ-૨ (GWRDC)
::: અગત્યની તારીખ :::
- ફોર્મ શરૂ થવાની તા. : 07/01/2025 (બપોરે 13:00 કલાકે)
- ફોર્મ છેલ્લી તા. : 22/01/2025 (રાત્રિના 11:59 કલાકે)
નોંધ: કન્ફોર્મેશન નંબર નો ઉપયોગ કરીને જાહેરાત ની અંતિમ તારીખ સુધી અરજીમા સુધારા/વધારા કરી શકાશે.
>> જરૂરી ડૉક્યુમેન્ટ <
- ફોટો/સહી
- નોંધ : ફોટોગ્રાફ તારીખ સાથેનો હોવો જોઈએ, કે જે તારીખ અરજી કરવાની છેલ્લી તારીખ થી 01 (એક) વર્ષ પહેલાની ન હોવી જોઈએ.
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
- EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- લાયકાત મુજબની માર્કશીટ
- મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
- ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
- જો અગાઉ Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો ID પાસવર્ડની જરૂર પડશે.
👉 વેબ સાઇટ માટે : અંહિ ક્લિક
👉 GPSC વેબ સાઇટ માટે : અંહિ ક્લિક
ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી ઓપન કરો.
👇👇👇
https://gpsc-ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8=
0 Comments