GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ) દ્વારા ભરતી
👨✈️ પોસ્ટ 👩🏫
--------------------------------------------------------
- એપ્રેન્ટિસ
👩🏫👨🎓 ટ્રેડનું નામ 👨🎓👩🏫
--------------------------------------------------------
- વેલ્ડર
- M.V.B.B.
- ઇલેક્ટ્રિશિયન
- મશીનિસ્ટ
- શીટ મેટલ વર્કર
- પેઇન્ટર
- COPA
📆 અરજી તારીખ 🕘
--------------------------------------------------------
- ફોર્મ શરૂ છેલ્લી તા : 09/01/2025
- ફોર્મ છેલ્લી તા. : 27/01/2025
📑 જરૂરી ડૉક્યુમેન્ટ 📄
--------------------------------------------------------
- માર્કસશીટ
- જાતિનો દાખલો
- આધારકાર્ડ
- ફોટો / સહી
- મોબાઇલ નંબર (સાથે હોય તેવો)
- મેઈલ ID (ફોનમાં લૉગિન હોય તે જ)
👩🏫👨🎓 લાયકાત 👨🎓👩🏫
--------------------------------------------------------
- ITI પાસ
- 10 પાસ
- 12 પાસ
💒 અરજી સ્થળ 🏡
--------------------------------------------------------
GSRTC મધ્યસ્થ યંત્રલાય,
નરોડા પાટીયા અમદાવાદ - 382346
ઉમેદવારો ને એપ્રેંટિસ તાલિમાર્થી તરીકે નિમવાના હોઇ ઉમેદવારો એ https://www.apprenticeshipindia.gov.in/
ઉપર આપેલ લિંક પર રજિસ્ટ્રેશન કરી તેની હાર્ડકોપી સાથે ઉપરોક્ત સરનામે વહિવટી શાખા ખાતે થી તા ૦૯/૦૧/૨૦૨૫ થી તા . ૨૪/૦૧/૨૦૨૫ સુધી ૧૦: ૩૦ થી ૪.૩૦ કલાક સુધીમા જાહેર રજા સિવાય શૈક્ષણીક લાયકાત ના તમામ પુરાવા સહિત અરજી પત્રક ભરી ૨૭/૦૧/૨૦૨૫ ના રોજ ઓફિસ સમય સુધિમા જમા કરાવવાની રહેશે
💻 એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન માટે વેબસાઇટ 📲
https://www.apprenticeshipindia.gov.in/
આ જાહેરાત તમારા મિત્રોને વોટ્સેપ કરો.
0 Comments