SBI (સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા) દ્વારા પ્રોબેશનરી ઓફિસર માટે ભરતી
જાહેરાત ક્રમાંક :- CRPD/PO/2024-25/22
કુલ જગ્યા : 600
પોસ્ટ : પ્રોબેશનરી ઓફિસર (PO)
લાયકાત : ગ્રેજ્યુએટ (છેલ્લું વર્ષ ચાલુ હોય તો પણ ચાલશે.)
ઉંમર : 21 થી 30 વર્ષ
જરૂરી તારીખ
>>> ફોર્મ શરૂ થયાની તા. : 27/12/2024
>>> ફોર્મ છેલ્લી તા. : 16/01/2025
>>> પ્રિલિમ પરીક્ષા તા. : 8 & 15 માર્ચ
>>> મુખ્ય પરીક્ષા તા. : એપ્રિલ - મે 2025
પગાર : Rs. 48,480/-
:: ચલણ ::
- જનરલ /OBC/ EWS : Rs.750/-
- SC/ST/વિકલાંગ : ચલણ નથી
::: જરૂરી ડૉક્યુમેન્ટ :::
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- LC
- લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
- ડાબા હાથના અંગૂઠાનું નિશાન
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
- સ્વહસ્તાક્ષર
- સ્વહસ્તાક્ષર લખાણ સફેદ કોરા કાગળ પર ઉમેદવારે પેનથી લખવાનું રહેશે
>>> ભરતી ફુલ નોટિફિકેશન માટે : અંહિ ક્લિક કરો
👉 વધુ માહિતી માટે : અંહિ ક્લિક કરો
ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://ibpsonline.ibps.in/sbiponov24/
(આ ફોર્મ મોબાઈલમાં નહીં ભરી શકો)
આ જાહેરાત તમારા મિત્રોને વોટ્સેપ કરો.
0 Comments