UCO બેન્ક દ્વારા ભરતી
પોસ્ટ : લોકલ બેન્ક ઓફિસર (LBO)
કુલ જગ્યા : 250
ગુજરાતમાં કુલ જગ્યા : 57
:: ફોર્મ માટે જરૂરી તારીખ ::
ફોર્મ શરૂ થયાની તા. : 16/01/2025
ફોર્મ છેલ્લી તા. : 05/02/2025
લાયકાત : ગ્રેજ્યુએટ
ઉંમર : 20 થી 30 વર્ષ (ઉંમરમાં છૂટછાટ લાગુ)
:: ચલણ ::
- જનરલ/EWS/OBC માટે : 850/- + GST
- SC/ST/PWD માટે : 175/- + GST
>>>> ભરતી અંગેની નોટિફિકેશન માટે : અંહિ ક્લિક કરો
>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- LC
- લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
- ડાબા હાથના અંગૂઠાનું નિશાન
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
- સ્વહસ્તાક્ષર
👉 વેબ સાઇટ માટે : અંહિ ક્લિક કરો
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://ibpsonline.ibps.in/ucolbodec24/
(આ ફોર્મ મોબાઈલમાં નહીં ભરી શકો)
0 Comments