Ad Code

તાર ફેન્સિંગ યોજના 2025|તાર ફેંસિંગ સહાય યોજના|તાર ફેંસિંગની યોજના|તાર ફેન્સીંગ યોજના|તાર ફેંસિંગ યોજના ગુજરાત|| ૨૦૨૪-૨૫।તાર ફેન્સીંગ યોજના 2024|તાર ફેન્સીંગ યોજના ગુજરાત 2023|કાંટાળી તારની વાડ - તાર ફેંસિંગની યોજના માં અરજી કરવી|તાર ફેંસિંગ યોજના ગુજરાત|તાર યોજના|તાર ફેન્સીંગ|તાર ફેન્સીંગ સહાય યોજના|તાર ફેન્સિંગ યોજના|ખેતરની ફરતે તાર ફેંસિંગ યોજના।તાર ફ્રેન્સીંગ‌ યોજના।તાર ફેન્સિંગ|તાર ફેન્સિંગ યોજના ગુજરાત|તાર ફ્રેન્સીંગ‌ સહાય યોજના 2024

પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીગ બનાવવાની યોજના ફોર્મ શરૂ.

ખેતીવાડી ની યોજનાઓ

યોજનાનું નામ : તારની વાડ (તાર ફેન્સીંગ બનાવવાની યોજના)


  • પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવાની યોજના હેઠળ ખેડૂત/ખેડૂતોએ જુથમાં ઓછામાં ઓછા ૨ (બે) હેક્ટર વિસ્તાર (કલસ્ટર) માટે નવી તારની વાડ બનાવવા રનીંગ મીટર દીઠ રૂ.૨૦૦ અથવા ખરેખર થનાર ખર્ચના ૫૦% બે માંથી જે ઓછુ હોય તે મુજબ સહાય મળશે.

>>> લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા (વર્ષમાં) : આ જીવન એક વખત

અરજી માટે તારીખ : 12/02/2025 થી 18/02/2025 સુધી

નોંધ : અરજી ની પ્રિન્ટ આઉટ લેવી ફરજીયાત છે. આપનાં દ્વારા કરાયેલ આ અરજીની પ્રિન્ટ લઇ તાલુકા કચેરીએ જમા કરાવવાનું રહેશે...


જરૂરી ડોકયુમેન્ટ


  • 7-12, 8-A ખાતા નંબર
  • બેન્ક પાસબુક
  • આધાર કાર્ડ નંબર
  • રેશન કાર્ડ નંબર
  • મોબાઈલ નંબર
  • ઇ મેઈલ ID

👉 વધુ માહિતી માટે : અંહિ ક્લિક કરો 

👉 વેબ સાઇટ માટે : અંહિ ક્લિક કરો 

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી ઓપન કરો

👇👇👇

https://ikhedut.gujarat.gov.in/iKhedutPublicScheme/Public/frm_Public_Wire_Fencing_Application.aspx

Post a Comment

0 Comments