કચ્છ જિલ્લા દ્વારા GRD - ગ્રામ રક્ષક દળની ભરતી
પોસ્ટ : GRD - (ગ્રામ રક્ષક દળ)
ઉંમર : 20 થી 45 વર્ષ
લાયકાત : 7 પાસ
શારીરિક માપદંડ
પુરુષ માટે
- ઉંચાઈ : 162 સે.મી.
- વજન : 45 કિ.ગ્રા.
- દોડ : 1600 મીટર (સમય 09:30 મિનિટ)
- છાતી
- ફુલાવ્યા વગર : 79 સે.મી.
- ફૂલવેલી : 84 સે.મી.
મહિલા માટે
- ઉંચાઈ : 150 સે.મી.
- વજન : 45 કિ.ગ્રા.
- દોડ : 800 મીટર (સમય 05:00 મિનિટ)
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન
અરજી શરૂ તા. : 13/02/2025
અરજી છેલ્લી તા. : 22/02/2025 (18:00 સુધી)
અરજી મેળવવાનું સ્થળ : નજીકના પશ્ચિમ કચ્છ-ભુજ તાબા હેઠળના પોલીસ સ્ટેશન.
0 Comments