NEET (નેશનલ એલીજીબીલીટી કમ એન્ટરન્સ ટેસ્ટ) ફોર્મ શરૂ.
NEET - 2025
>> ફોર્મ માટે જરૂરી તારીખ <<
- ફોર્મ શરૂ તા. : 07/02/2025
- ફોર્મ છેલ્લી તા. : 07/03/2025 (11:50 કલાક સુધી..)
- કરેક્શન (સુધારો) માટે તા. : 09 થી 11 માર્ચ 2025
::: બીજી અન્ય તારીખ અને ફી પ્રોસેસ :::
:: ફી પ્રોસેસ ::
- SC/STPWD માટે : 1000/-
- OBC/EWS માટે : 1600/-
- જનરલ માટે : 1700/-
>>> નોટિફિકેશન માટે :અંહિ ક્લિક કરો
>>> બુકલેટ માટે : અંહિ ક્લિક કરો
👉 વેબ સાઇટ માટે : અંહિ ક્લિક કરો
>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો
- આવકનો દાખલો
- ડાબા અને જમણા હાથની ફિંગરપ્રિન્ટ્સ અને અંગૂઠાની છાપ
- ધો. 10,11 ની માહિતી અને તેની માર્કશીટ
- પોસ્ટ કાર્ડ સાઇઝ ફોટો (તારીખ અને નામ વાળો)
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી ઓપન કરો
⇓⇓⇓
0 Comments