ટ્રાફિક ડિપાર્ટમેન્ટ કચ્છ - ભુજ દ્વારા ટ્રાફિક બ્રિગેડની ભરતી
પોસ્ટ : ટ્રાફિક બ્રિગેડ
ઉંમર : 18 થી 40 વર્ષ.
લાયકાત : 10 પાસ
અરજી ફોર્મ તા. : 22/03/2025 થી 31/03/2025
અરજી ફોર્મ મેળવવાનું સરનામું : પશ્ચિમ કચ્છ - ભુજના તાંબા હેઠળના સિટી ટ્રાફિક શાખા ભુજ, માંડવી, નખત્રાણા, મુંદરા પોલીસ સ્ટેશન.
અરજી કરતાં પહેલા નીચે આપેલ જાહેરાત સંપૂર્ણ વાંચી લેવી
>> જાહેરાત <<
0 Comments