Ad Code

કુંવરબાઈનું મામેરું યોજના|કુંવરબાઈનું મામેરું યોજના ડોક્યુમેન્ટ|કુંવરબાઇ નું મામેરું|કુંવરબાઈ નું મામેરું|કુંવરબાઈનું મામેરું|કુંવરબાઈનું મામેરું ફિલ્મ|કુંવરબાઈનું મામેરું યોજના 2025|કુંવરબાઈનું મામેરું યોજના 2025|કુંવરબાઈનું મામેરું નરસિંહ મહેતા|કુંવરબાઈ મામેરું યોજના|કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ 2024|કુવરબાઈનુ મામેરુ|કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ કેવી રીતે કરવું|મામેરું યોજના|મામેરું|કુંવર બાય મામેરું ઓનલાઇન ફોર્મ કેવી ભરવું

 સમાજ કલ્યાણ વિભાગ દ્વારા કુંવરબાઈ ના મામેરા અંગે ફોર્મ


કુંવરબાઈનું મામેરું ફોર્મ માટે જરૂરી ડૉક્યુમેન્ટ 

  • કન્યાના ફોટો
  • વર કન્યાનો લગ્ન સમયનો ફોટો
  • કન્યાનું અને યુવકનું આધાર કાર્ડ
  • કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ
  • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો (જો લાગુ પડે તો )
  • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ યુવકની જાતિનો દાખલો (જો લાગુ પડે તો )
  • અરજદારનો રહેઠાણનો પુરાવો (વીજળી બિલ, લાઇસન્સ , ભાડાકરાર, ચુંટણી કાર્ડની નકલકોઈ પણ એક)
  • કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો
  • રેશન કાર્ડ (E KYC કરેલું હોવું જોઈએ)
  • કન્યાની જન્મ તારીખનો પુરાવો
  • યુવકની જન્મ તારીખનો પુરાવો
  • લગ્ન કંકોત્રી
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર
  • બેંક પાસબૂક/ રદ કરેલ ચેક (યુવતીના નામનું)
  • એકરારનામું
  • બાહેંધરી પત્રક
  • જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો
  • લગ્ન નોંધણી સમયે રજુ કરવામાં આવતું ફોર્મ(લગ્ન વિજ્ઞપ્તિનું ફોર્મ)

પાત્રતાના માપદંડ

  • આવક મર્યાદાનું ધોરણ ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- તથા શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- છે.
  • યોજનાનો લાભ કુટુંબની પુખ્તવયની બે કન્યા સુધીના લગ્નપ્રસંગે આપવામાં આવે છે.


સહાયનું ધોરણ

  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક પછાત વર્ગોની કન્યાઓના લગ્ન પ્રસંગે થતા ખર્ચમાં મદદરૂપ થવા માટે કન્યાના નામે રૂ.૧૨,૦૦૦/-ની સહાય ચેકથી ચૂકવવામાં આવે છે.
  • લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય મેળવવા અરજી કરવાની હોય છે.


નોંધ : આ અરજી માટે લગ્ન સમયે કન્યાની ઉંમર 18 વર્ષ અને વરની ઉંમર : 21 વર્ષની હોવી ફરજિયાત છે.



પાત્રતાના માપદંડ 


  • આવક મર્યાદાનું ધોરણ ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- તથા શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- છે. 
  • યોજનાનો લાભ કુટુંબની પુખ્તવયની બે કન્યા સુધીના લગ્નપ્રસંગે આપવામાં આવે છે. 

સહાયનું ધોરણ 

  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક પછાત વર્ગોની કન્યાઓના લગ્ન પ્રસંગે થતા ખર્ચમાં મદદરૂપ થવા માટે કન્યાના નામે રૂ.૧૨,૦૦૦/-ની સહાય ચેકથી ચૂકવવામાં આવે છે. 
  • લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય મેળવવા અરજી કરવાની હોય છે. 


**   લગ્નના 2 વર્ષમાં આ સહાય માટે અરજી કરી શકાશે. 


**   અરજી કન્યાના નામે કરવાની રહેશે.. 


>>>>  અરજી ઓનલાઈન કરવાની રહેશે. 



જે તે જિલ્લો લાગુ પડે તે જ હેલ્પ લાઇન નંબરમાં ફોન કરવો... 


 આ જાહેરાત તમારા મિત્રોને વોટ્સેપ કરો. 



ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 


https://esamajkalyan.gujarat.gov.in/

Post a Comment

0 Comments