Ad Code

GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા ભરતી।gpsc,gpsc online|gpsc exam strategy|gpsc study plan|how to pass gpsc|how to crack gpsc|gpsc class 1 - 2|gpsc online lecture|crack gpsc|gpsc lecture in gujarati|gpsc class-3|gpsc new bharti 2025|gpsc class i & ii|gpssb|gpsc ભરતી|gpsc bharti 2025|gpsc recruitment 2025|gpsc job|gpsc class 1 2 bharti 2025|gpsc જગ્યાઓ|gpsc new vacancy 2025|gpsc class 1 2 notification 2025|gpsc class 1 2|class 1 2 gpsc|gpsc ભરતી કેલેન્ડર 2025

 GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા ભરતી

પોસ્ટ : ગુજરાત વહીવટી સેવા વર્ગ  - , ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1 અને 2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ - 2


કુલ જગ્યા : 244

નિયમિત ભરતી : 207

ખાસ દિવ્યાંગ માટે : 37

લાયકાત : લાયકાત : ગ્રેજ્યુએટ

(કોલેજનું છેલ્લું વર્ષ ચાલુ હશે તે ઉમેદવાર પણ આ ફોર્મ ભરી શકશે...)

ફોર્મ માટે અગત્યની તારીખ

>> ફોર્મ શરૂ થવાની તા. : 07/03/2025

>> ફોર્મ છેલ્લી તા. : 23/03/2025

>> પ્રિલિમ પરીક્ષા તા. : 20/04/2025

>> મુખ્ય પરીક્ષા તા. : 20,11,27,28, સપ્ટેમ્બર 2025 (અંદાજિત)

વયમર્યાદા : 20 થી 35 વર્ષ (છૂટછાટ મળવાપાત્ર)


ખાસ સૂચના : ભરતી ફોર્મ સાથે પરીક્ષા માટે સંમતિ ફોર્મ અને ડિપોઝિટ ફી પણ ભરવાની રહેશે.


>>> ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન :અંહિ ક્લિક કરો 


:: ચલણ ::

  • જનરલ ઉમેદવાર માટે : 100
  • અન્ય ઉમેદવાર માટે : ચલણ નથી


> જરૂરી ડૉક્યુમેન્ટ <

  • ફોટો/સહી
  • નોંધ : ફોટોગ્રાફ તારીખ સાથેનો હોવો જોઈએ, કે જે તારીખ અરજી કરવાની છેલ્લી તારીખ થી 01 (એક) વર્ષ પહેલાની ન હોવી જોઈએ.
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • લાયકાત મુજબની માર્કશીટ
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
  • જો અગાઉ Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો ID પાસવર્ડની જરૂર પડશે. 
  • ખાસ સૂચના : ભરતી ફોર્મ સાથે પરીક્ષા માટે સંમતિ ફોર્મ અને ડિપોઝિટ ફી પણ ભરવાની રહેશે

👉 વેબ સાઇટ માટે : અંહિ ક્લિક કરો 


👉 GPSC વેબ સાઇટ માટે : અંહિ ક્લિક કરો 


👉 ફોર્મ ભરવા માટે : અંહિ ક્લિક કરો 


👉 સંમતિ ફોર્મ ભરવા માટે : અંહિ ક્લિક કરો 

Post a Comment

0 Comments