Ad Code

rte admission|rte document|rte|rte admission gujarat|rte form|rte online form|rte admission 2025|rte act 2009|rte 2025|rte gujarat|rte age limit|rte 2009|rte round|rte gujarat 2025|rte category|rte admission 2025-26 gujarat|rte news|rte school list|rte form online 2024-25|rte form online 2025-26|rte school change|rte admission form kaise bhare।rte income tax return।rte form online 2025-26 gujarat।rte 2025 gujarat।rte 2025

RTE (Right to Education)

ધો.1 થી બાળકો ને પ્રાઈવેટ સ્કૂલમાં ફ્રી એડમિશન

(વાલીની પસંદગીની કોઈ પણ પ્રાઈવેટ સ્કૂલમાં એડમિશન)


RTE ફોર્મ તારીખમાં વધારો


ફોર્મ છેલ્લી તા. : 16/03/2025


શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માં RTE. હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા.12/03/2025 ના રાત્રીના 12:00 કલાક સુધી રાખવામાં આવેલ. વેબસાઈટ પર યુઝર્સની સંખ્યામાં વધારો થવાથી સાઈટ ધીમી થવાના કારણે ઓનલાઈન ફોર્મ ભરવાની સમયમર્યાદા તા. 16/03/2025, રાત્રીના 12:00 વાગ્યા સુધી વધારવામાં આવે છે. જિલ્લા કક્ષાએ ફોર્મ ચકાસણી થતા પ્રવેશ પ્રક્રિયાના રાઉન્‍ડ સબંધિત તારીખો આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. જેની નોંધ લેશો.

:: ખાસ સૂચના :


ફોર્મ વ્યવસ્થિત ભર્યા પછી સંપૂર્ણ પણે ચેક કરી લેવું જેથી કઈ ભૂલ ન રહી જાય....

ફોર્મની પ્રિન્ટ આવે ત્યારે પણ એક વાર ફોર્મ વ્યવસ્થિત ચેક કરી લેવું....

અસલ ડોક્યુમેન્ટ અપલોડ કરવા.

ઝાંખી અથવા વાંચી ન શકાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરશો તો ફોર્મ રીજેક્ટ કરવામાં આવશે.

ડોક્યુમેન્ટ ની સાઈઝ 450KB થી વધારે હોવી જોઈએ નહિ.

જો ભાડા-કરાર (રજીસ્તર્ડ) હોય તો એક કરતા વધારે પેજ PDF ફોમેટર્માં અપલોડ કરવા જેની સાઈઝ 5 MB થી નાની રાખવી

વાલીઓ માટે ફોર્મ ભરવા અંગેની ખાસ સુચના :-


>>>> આપનું ફોર્મ રદ ન થાય તે માટે ફોર્મ ભરતા પહેલા હોમપેજ પર દર્શાવેલ ફોર્મ ભરવા માટેનાં આવશ્યક દસ્તાવેજો અને ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના દસ્તાવેજોની વિગત ધ્યાનપૂર્વક વાંચશો. અને માગ્યા મુજબના તમામ અસલ દસ્તાવેજો ચોક્કસાઈપૂર્વક અપલોડ કરશો. ઝાંખા, ઝેરોક્ષ કોપી અને ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોર્મ રીજેક્ટ થશે.

>>>> સદર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો, તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઈન્કમટેક્ષ રીટર્ન, તથા ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન (લાગુ પડતુ હોય ત્યાં) વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે.

>>>> ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી.


ફોર્મ ભરવા માટે બાળકની જન્મ તારીખ : 02-06-2018 થી 01-06-2019 વચ્ચેની હોવી જોઈએ. 

(એટલે કે બાળકના 6 (છ) વર્ષ પૂર્ણ થયેલ હોવા જોઈએ...)


શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માં RTE હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ તા. 28/02/2025 થી તા. 12/03/2025 ના રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી ભરી શકાશે.




>> અગત્યની તારીખ <<


જાહેરાત બહાર પડ્યાની તા. : 19/02/2025

ફોર્મ શરૂ થવાની તા. : 28/02/2025

ફોર્મ છેલ્લી તા. : 12/03/2025


>>> અગત્યની તારીખો <<<

⇓⇓⇓




બધા ડૉક્યુમેન્ટ ઓરીજનલ અપલોડ કરવા


:: R.T.E અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ :::

૧. વિદ્યાર્થીનો જન્મનો દાખલો

૨. વિદ્યાર્થીનું આધાર કાર્ડ

૩. માતાપિતાનું આધાર કાર્ડ

૪. આવકનો દાખલો (મામલતદારનો)

૫. લાઇટબિલ , રેશનકાર્ડ , વેરા બીલ (કોઈ પણ એક)

૬. બેંક પાસબુક (માતા અથવા પિતા અથવા બાળકની બેન્ક પાસબુક)

૭. વિદ્યાર્થીના બે ફોટા

૮. જાતિનો દાખલો

૯ પાન કાર્ડ

૧૦ વોર્ડ નંબર

૧૧ .BPL નો દાખલો (જો BPL કેટેગરીમાં આવતા હોય તો)

બાળક આંગણવાડીમાં અભ્યાસ કરતો હોય તો આંગણવાડી દ્વારા પ્રમાણિત કરેલ દાખલો

>>>>  આંગણવાડી પ્રમાણપત્રનો નમૂનો :અંહિ ક્લિક કરો  


>>>> વધારાના ડોકયુમેન્ટનું લિસ્ટ જોવા માટે :અંહિ ક્લિક કરો  


>>>> પાન કાર્ડ (PAN CARD) ન ધરાવતા / પાન કાર્ડ (PAN CARD) ધરાવતા હોય પરંતુ ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું આ સાથે સામેલ રાખેલ સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજીયાત અપલોડ કરવાનું રહેશે. 


👉સેલ્ફ ડિકલેરેશન ફોર્મ માટે : અંહિ ક્લિક કરો 


RTE હેઠળ ઓનલાઇન અરજીને કન્ફર્મ કર્યા પછી અરજીની પ્રિન્ટ કાઢીને આપની પાસે એડમિશનની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી સાચવીને રાખવી. આપનું ફોર્મ કોઈ પણ જગ્યાએ જમા કરાવવાનું નથી.


👉 વેબ સાઇટ માટે :અંહિ ક્લિક કરો  


👉 ફોર્મ ભરવા માટે : અંહિ ક્લિક કરો 


નોંધ :

>>>> તમામ પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન રહેશે વાલીઓએ ઓનલાઈન ફોર્મ ભરી ક્યાય પણ જમા કરાવવા જવાનું નથી...

>>>> જેથી કરી ફોર્મ કાળજી પૂર્વક ભરવું..., ક્યાય પણ ભૂલ ના રહે તેની કાળજી લેવી.


>>> કન્ફર્મ કરેલ અરજીમાં અરજદાર પોતાનો રજીસ્ટર મોબાઇલ નંબર બદલવા માગતા હોય તેઓ ઓનલાઈન એપ્લીકેશનમાં Edit નો ઉપયોગ કરી સુધારો કરી શકશે. નવા રજીસ્ટર મોબાઈલ નંબર ઉપર હવે પછીના મેસેજ આવશે તેનું ધ્યાન રાખવું.



Help Line

For Support: 079-39276000

(During working days - 11:00 AM to 5:00 PM) 

Post a Comment

0 Comments