SMC (સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા ભરતી
:: પોસ્ટ ::
- શોપ એન્ડ એસ્ટાબ્લીસમેન્ટ ઈન્સ્પેકટર
- સુપરવાઈઝ૨ (સીવીલ)
- મેઈન્ટેનન્સ આસીસ્ટન્ટ (ઈલેકટ્રીકલ)
- નર્સ (BPNA)
- લેબોરેટરી ટેકનીશ્યન
- ટેકનીકલ આસીસ્ટન્ટ
- નર્સ (ANM)
- લાઈવ સ્ટોક ઈન્સ્પેકટર
- ઈલેકટ્રીકલ વાયરમેન
- હોર્ટીકલ્ચર આસીસ્ટન્ટ
- ફીટર
કુલ જગ્યા : 62
ફોર્મ પ્રોસેસ : ઓનલાઇન
ફોર્મ જરૂરી તારીખ
>>> ફોર્મ શરૂ થવાની તા. : 06/03/2025 (સવારે 11:00 કલાકે)
>>> ફોર્મ છેલ્લી તા. : 20/03/2025 (રાત્રિના 11:00 કલાકે)
ખાસ નોંધ : આ ભરતીમાં ફક્ત દિવ્યાંગ ઉમેદવારો જ અરજી કરી શકે છે
>> લાયકાત,પગાર અને વયમર્યાદા + અંહિ ક્લિક કરો
👉 ભરતી અંગેની નોટિફિકેશન : અંહિ ક્લિક કરો
>> જરૂરી ડોકયુમેન્ટ <<
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો
- સ્કૂલ લિવિંગ (LC)
- માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઇ મેઈલ ID
👉 વધુ માહિતી માટે : અંહિ ક્લિક કરો
👉 ફોર્મ ભરવા માટે : અંહિ ક્લિક કરો
0 Comments