Ad Code

આધાર કાર્ડ લિંક।ચૂંટણીકાર્ડ આધારકાર્ડ લિંક કરવું।ચૂંટણીકાર્ડને આધારકાર્ડ સાથે કેવી રીતે લિંક કરવુ।આધારકાર્ડને ચૂંટણીકાર્ડ સાથે કેવી રીતે લિંક કરવુ।મોબાઇલ દ્વારા આધારકાર્ડને ચૂંટણીકાર્ડ સાથે લિંક કરો।ચૂંટણીકાર્ડ લિંક।આધાર્ડ કાર્ડ સાથે ચૂંટણી કાર્ડ લિંક કરવું।આધારકાર્ડ લિંક વોટરકાર્ડ।મોબાઇલ દ્વારા ચૂંટણીકાર્ડને આધારકાર્ડસાથે લિંક કરો।આધાર કાર્ડને ઇલેકશન કાર્ડ સાથે લિંક કરો।ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ લિંક।આધાર કાર્ડ લિંક ચૂંટણી કાર્ડ|voter id and aadhar card link|link voter id with aadhaar card|how to link voter id card to aadhar card|voter id aadhar card link|how to link aadhaar card with voter id|voter id se aadhar card link kaise kare|election commission|aadhar card voter id card link|aadhar card link voter card|aadhar card|voter id cards link with aadhar card|voter card ke sath aadhar card kaise link kare|election commission on voter id card link with aadhar card

 

Adhaar Voter ID Link: ચૂંટણી પંચે મતદાર ઓળખ કાર્ડમાં ગેરરીતિઓ અને નકલી મતદારોને અટકાવવા માટે, દેશભરના તમામ EPIC કાર્ડને આધાર સાથે લિંક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રક્રિયાની ટેક્નિકલ વિગતો પર ચૂંટણી પંચ અને યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) ના નિષ્ણાતો કામ કરશે.

Aadhaar Voter ID Link: ઘરે બેઠા સરળતાથી લિંક કરો આધાર અને મતદાર ID કાર્ડ, અહીં જાણો ઓનલાઈન, ઓફલાઈન, SMS અને ફોન દ્વારા સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

કેવી રીતે મતદાર ID કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું?


જો તમે તમારા મતદાર ID કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માંગતા હો, તો તમે આધાર કેન્દ્ર (Aadhar Enrollment Center) ની મુલાકાત લઈ શકો છો. આ કાર્ય તમારા નજીકના આધાર કેન્દ્ર પર નજીવી ફી સાથે ઓફલાઇન કરી શકાય છે.

SMS દ્વારા મતદાર ID કાર્ડને આધાર સાથે કેવી રીતે લિંક કરવું?


  • મતદાર ID નંબર પછી સ્પેસ આપીને આધાર નંબર લખો અને 166 અથવા 51969 પર SMS મોકલો.
  • હવે તમારા આધાર અને મતદાર ID ને લિંક કરવાની પ્રક્રિયા શરૂ થશે.
  • પૂછવામાં આવેલા વિકલ્પ વિશે માહિતી આપીને આગળ વધો.
  • આ રીતે, મતદાર ID SMS દ્વારા આધાર સાથે લિંક થશે.
  • આ ઉપરાંત, તમે 1950 હેલ્પલાઇન પર કોલ કરીને આધારને મતદાર ID સાથે લિંક કરી શકો છો.
  • Voter Helpline App દ્વારા મતદાર ID કાર્ડને આધાર સાથે કેવી રીતે લિંક કરવું?

  • સૌ પ્રથમ, Android ફોન યૂઝર્સ Google Play Store પરથી Voter Helpline App ડાઉનલોડ કરે.
  • હવે એપ્લિકેશન ઓપન કરીને નિયમો અને શરતો માટે I Agree પર ક્લિક કરો.
  • હવે Next પર ક્લિક કરીને Voter Registration ઓપ્શન પસંદ કરો.
  • હવે Electoral Authentication Form (Form 6B) શોધીને ઓપન કરો.
  • હવે Let's Start પર ક્લિક કરો.
  • હવે તમારા આધાર કાર્ડ સાથે લિંક થયેલ મોબાઇલ નંબર એન્ટર કરો.
  • હવે તમને ફોન પર એક OTP મળશે, તેને એન્ટર કરીને વેરિફાય કરો.
  • Yes, I Have Voter ID પર ક્લિક કરીને Next પર ટેપ કરો.
  • હવે Voter ID number (EPIC), રાજ્ય પસંદ કરીને Fetch Details પર ક્લિક કરો.
  • હવે Proceed પર ક્લિક કરો.
  • હવે આધાર નંબર, મોબાઇલ નંબર, સ્થાનની માહિતી આપ્યા પછી, Done પર ક્લિક કરો.
  • ફોર્મ 6B ના પેજની સમીક્ષા કરો અને બધી વિગતો તપાસો અને ચકાસો.
  • આ પછી, ફોર્મ કન્ફર્મ કરો અને સબમિટ કરો.
મતદાર ID કાર્ડને આધાર કાર્ડ સાથે કેવી રીતે લિંક કરવું?


સૌ પ્રથમ નેશનલ વોટર સર્વિસ પોર્ટલની વેબસાઈટ https://voters.eci.gov.in/ પર જાઓ.

હોમપેજ પર સર્ચ ઇન ઇલેક્ટોરલ રોલ ઓપ્શન પર જાઓ.

આધાર નંબર, રાજ્ય, જિલ્લો સહિતની વ્યક્તિગત માહિતી દાખલ કરો અને સર્ચ બટન પર ક્લિક કરો.

માહિતી ભર્યા પછી, મોબાઇલ નંબર અથવા ઇમેઇલ પર OTP આવશે.

OTP દાખલ કરો. હવે તમારું મતદાર ID આધાર કાર્ડ સાથે લિંક થઈ જશે.

Post a Comment

0 Comments